Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 28°C

Narendra Modi

4,109 stories

લોકસભામાં આજે સાંજે 5 વાગે પીએમ મોદીનું મહત્વપૂર્ણ ભાષણ, ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપશે

સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં રાજકીય માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. છેલ્લા બે દિવસથી ગૃહમાં સતત હોબાળા અને સ્થગિત કાર્યવાહી વચ્ચે સરકાર તરફથી પીએમના…

· 4 min read

સુપ્રીમ કોર્ટનું મેટા-વૉટ્સએપને કડક સંદેશ : નાગરિકોની પ્રાઇવસી સાથે રમત ન રમી શકો, બંધારણનું પાલન ન થાય તો ભારત છોડો

સુપ્રીમ કોર્ટે વૉટ્સએપની વિવાદાસ્પદ 2021 પ્રાઈવસી પોલિસી મુદ્દે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે મેટા (Meta) અને વૉટ્સએપને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તેઓ ભારતના બંધારણ અને અહીંના કાયદાઓનું સન્માન કરી શકતા ન હોય,…

· 4 min read

ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ?

કેટલાયે સમયથી ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ મરામત થતી નથી. ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ સાથે જોડતાં ઈશ્વરિયા ગામને જોડતાં આ માર્ગનું કામ થયાં…

· 2 min read

ઉધમપુરમાં સક્રિય ઓપરેશન : સુરક્ષા દળો અને જૈશના આતંકીઓ વચ્ચે ગોળીબાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાની સુરક્ષા પરિસ્થિતિ આજે ગંભીર બની ગઈ છે. ઉધમપુરના મજલતા અને જોફડ-રામનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારને તાત્કાલિક છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આતંકીઓ…

· 2 min read

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પિયૂષ ગોયલની જાહેરાત, કૃષિ અને ડેરી સુરક્ષિત

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ મંગળવારે (3 ફેબ્રુઆરી) દિલ્હીના વાણિજ્ય ભવનમાં પ્રેસ કોન્ફરન્સમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, "ભારતની અમેરિકાના સાથે સૌથી સારી ટ્રેડ ડીલ થઈ છે. આ ડીલ દેશના દરેક ક્ષેત્ર માટે મજબૂત નિષ્પત્તિ…

· 3 min read

બાંકે બિહારી મંદિરના કામ માટે સલીમ ખાનને કોન્ટ્રાક્ટ મળતાં સંતો નારાજ, સીએમ યોગીને રજૂઆત

ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરના કોરિડોર અને પ્રાંગણમાં સ્ટીલ રેલિંગ લગાવવાના કામને લઈ મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરના પવિત્ર સ્થળ પર એક મુસ્લિમ કોન્ટ્રાક્ટરને આ કામ આપવા પર સ્થાનિક સંતો, બ્રજવાસીઓ અને હિંદુ સંગઠનોમાં ભારે…

· 3 min read

એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’

ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટર મામલે ફટકાર મળ્યા બાદ CM યોગીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ દરેક માટે સમાન રીતે લાગુ…

· 3 min read

વડોદરા કોર્પોરેશનનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 6 બ્રિજ માટે ₹260 કરોડ અને ₹200 કરોડના બ્લ્યુ બોન્ડની યોજના

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નાણાંકીય વર્ષ માટેનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં કુલ ₹5,036 કરોડના ખર્ચનું આયોજન દર્શાવવામાં આવ્યું છે, જ્યારે પાલિકાને અંદાજે ₹4,861 કરોડની આવક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના…

· 2 min read

મુખ્યમંત્રીની સરપંચોને ટકોર : ગ્રામ પંચાયતોમાં જાહેરહિતના કામમાં કોઈ ભ્રષ્ટાચાર ચાલશે નહીં

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ૨૬૦થી વધુ સરપંચોને ખાસ તાલીમ કાર્યક્રમમાં સંબોધતા ગ્રામ પંચાયતોમાં પારદર્શિતા, જવાબદારી અને ગુણવત્તા સાથે વિકાસકામો કરવાની નિર્દેશ આપ્યો. તેમણે સરપંચોને આહવાન કર્યુ કે તેઓ પોતાના ગામના વડા તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા, “સૌના સાથ, સૌના…

· 2 min read

‘અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સકારાત્મક માહોલ બન્યો’, NDA સાંસદોને સંબોધતા PM મોદી

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટેરિફ સોદાને લઈને સંસદ પરિસરમાં NDA સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું હતું. આ અવસરે NDA સંસદીય દળની બેઠકને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઈને શરૂઆતમાં ઘણી ટીકા થઈ હતી, પરંતુ…

· 3 min read