Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

Narendra Modi

4,108 stories

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપીની શોપિયાથી ધરપકડ, કોણ છે યાસીર અહેમદ ડાર?

ગયા મહિને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસમાં NIAએ નવમા આરોપી તરીકે યાસીર અહમદ ડારની ધરપકડ કરી છે, જે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર જિલ્લાના શોપિયા વિસ્તારનો…

· 3 min read

કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઈનીઝ GPSથી સજ્જ પક્ષી મળ્યું, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના કારવાર વિસ્તારમાં એક દરિયાઈ પક્ષી (સીગલ) મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. આ પક્ષીના શરીર પર ચીની બનાવટનું GPS ટ્રેકિંગ ડિવાઈસ લગાવેલું હોવાનું સામે આવતા સમગ્ર ઘટનાને સંવેદનશીલ માનવામાં આવી રહી છે, કારણ…

· 2 min read

મોરબી લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર, ડ્રેનેજ પ્રોજેક્ટ માટે ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત

મોરબી મહાનગરપાલિકાએ શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ચલાવી વર્ષોથી ચાલતા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી…

· 2 min read

ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત

ભારત અને ઓમાન વચ્ચે 18 ડિસેમ્બર 2025ના રોજ એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલ્તાન હસીમ બિન તારિક અલ સઈદ સાથે મુલાકાત કરી અને વેપાર, રોકાણ અને કૂટનૈતિક સહયોગ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. https://twitter.com/ANI/status/2001602374750859368…

· 2 min read

બંગાળની સમુદ્રી સરહદેથી 2 બાંગ્લાદેશી બોટ ઝડપાઈ, 35 માછીમારોની ધરપકડ

ભારતીય કોસ્ટ ગાર્ડે પશ્ચિમ બંગાળના ખાડીઅંચળમાં ગેરકાયદેસર માછીમારી અટકાવવાના માટે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. 16 ડિસેમ્બર, 2025ના રોજ રુટીન સર્વેલન્સ ઑપરેશન દરમિયાન, ICG દ્વારા 2 બાંગ્લાદેશી માછીમારી બોટો (BFBs) ઝડપવામાં આવી હતી અને 35 માછીમારોને ધરપકડ કરવામાં આવી હતી.…

· 2 min read

જો તમને આવા મેસેજ મળે તો તરત સાવધાન થાઓ, નહીં તો બેંક ખાતું ખાલી થઈ શકે

મધ્યપ્રદેશના ઇન્દોરમાં સાયબર છેતરપિંડીની એક નવી અને ગંભીર રીત સામે આવી છે, જેમાં ઠગો ટ્રાફિક ઈ-ચલણના બહાને લોકોને નિશાન બનાવી રહ્યા છે. સાયબર ગુનેગારો વોટ્સએપ પર અસલી દેખાતી નકલી PDF અથવા APK ફાઇલો મોકલી રહ્યા છે, જેને “e-Challan” તરીકે દર્શાવવામાં…

· 2 min read

હાઈવે પર અકસ્માતમાં મદદ કરનાર ‘રાહવીર’ને મળશે રૂ. 25 હજારનું ઈનામ, ગડકરીની મોટી જાહેરાત

ભારતમાં હાઈવે સલામતી અને અકસ્માત પછીની મદદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ પગલું આગળ લઈને આવી છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું કે, હાઈવે પર અકસ્માતના સમયે ઘાયલ વ્યક્તિની મદદ કરનાર લોકોને હવે ‘રાહવીર’ તરીકે ઓળખવામાં…

· 3 min read

દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય, છૂટાછેડામાં એક વર્ષ અલગ રહેવાની શરત ફરજિયાત નથી

દિલ્હી હાઈકોર્ટે પરસ્પર સંમતિથી થતા છૂટાછેડાના મામલામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સ્પષ્ટતા કરી છે. કોર્ટએ જણાવ્યું છે કે હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ છૂટાછેડા માટે એક વર્ષ સુધી અલગ રહેવાની શરત દરેક કેસમાં ફરજિયાત નથી. ન્યાયમૂર્તિ નવીન ચાવલા, અનુપ જયરામ…

· 2 min read

ભારતમાં પહેલીવાર ‘રેડ કાર્પેટ’ હાઈવે તૈયાર, જાણો ક્યાં બન્યો અને શા માટે ખાસ છે

દેશમાં ‘હાઇવેમેન’ તરીકે ઓળખાતા કેન્દ્રીય માર્ગ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના માર્ગદર્શન હેઠળ ભારતમાં પ્રથમ વખત એક અનોખો અને નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને લોકો ‘રેડ કાર્પેટ હાઈવે’ કહી રહ્યા છે. હકીકતમાં, આ પ્રયોગ મધ્યપ્રદેશમાં નેશનલ હાઇવે-45 પર જબલપુર–ભોપાલ…

· 2 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં યોજાયો ‘પ્લાસ્ટઇન્ડિયા-2026 ભારત નેક્સ્ટ’ કાર્યક્રમ

અમદાવાદમાં યોજાયેલા ‘પ્લાસ્ટઇન્ડિયા–2026 ભારત નેક્સ્ટ’ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આ અવસરે તેમણે 80 હજાર સ્ક્વેર મીટર વિસ્તાર પર દુનિયાનું સૌથી મોટું પ્લાસ્ટિક એક્ઝિબિશન આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને દેશભરના પ્લાસ્ટિક…

· 3 min read