અમદાવાદીઓ માટે મોટા સમાચાર, સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ
સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને 25 ડિસેમ્બર 2025 સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે લીધો છે. 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં ગંભીર પ્રકારનું નુકસાન જોવા મળતા તાત્કાલિક અસરથી બ્રિજને ટ્રાફિક માટે…










