Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

Narendra Modi

4,108 stories

સર્વધર્મનું સન્માન ન કરનાર સૈન્યને લાયક નથી : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે આજે ભારતીય સેનામાં શિસ્ત સર્વોપરી હોવા મુદ્દે ચુકાદો આપ્યો છે. જેમાં એક ખ્રિસ્તી સૈન્ય અધિકારીને સીનિયર અધિકારી આદેશ બાદ પણ ગુરુદ્વારામાં પૂજા કરવાનો ઇનકાર કર્યો હતો. જેના લીધે તેમને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે સુનાવણી…

· 3 min read

બંધારણ દિવસ નિમિત્તે PM નરેન્દ્ર મોદીનો દેશવાસીઓને સંદેશ

26 નવેમ્બર ભારત માટે ગર્વનો દિવસ છે, કારણ કે 1949ના આ દિવસે બંધારણ સભાએ આપણા રાષ્ટ્રનું પવિત્ર દસ્તાવેજ—ભારતનું બંધારણ—અપનાવ્યું હતું. બંધારણ આપણું માર્ગદર્શન કરતું, રાષ્ટ્રને દિશા બતાવતું અને લોકશાહી મૂલ્યોને સુરક્ષિત કરતું આધારસ્તંભ છે. 2015માં NDA સરકારે આ દિવસને ‘બંધારણ…

· 4 min read

ધર્મધ્વજ : વસ્ત્રનો ટુકડો માત્ર નહીં, દેવત્વની ઉપસ્થિતિનો જીવંત સંદેશ હોય છે

વર્ષ 2024માં અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ હવે તેના શિખરની કાર્યપૂર્ણાહુતિ સાથે પરંપરાનો અગત્યનો અધ્યાય — ધર્મધ્વજ સ્થાપના — પણ પૂર્ણ થઈ ગયો છે. 25 નવેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય નાગર શૈલીમાં નિર્મિત રામ…

· 4 min read

સ્પેનમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે કટ્ટરપંથીએ ત્રણ નાગરિકો પર કર્યો હુમલો

સ્પેનની રાજધાની મેડ્રિડના પુએંતે દ વાયેકાસ વિસ્તારમાં 22 નવેમ્બરના બપોરે થયેલી આ ઘટના ચોંકાવનારી છે અને પોલીસ તેને સંભવિત ઇસ્લામી આતંકવાદી હુમલા તરીકે તપાસી રહી છે. 18 વર્ષીય યુવકે અચાનક રસ્તા પર ત્રણ લોકો પર છરીથી હુમલો કર્યો હતો અને…

· 3 min read

અયોધ્યામાં PM મોદીનો સંદેશ, માનસિક ગુલામીથી મુક્તિનો સંકલ્પ

મંગળવારે (25 નવેમ્બર) અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિર ખાતે પવિત્ર ધર્મધ્વજની સ્થાપના કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસમૂહને સંબોધિત કર્યું. પોતાના ઉદ્દબોધનમાં તેમણે ભગવાન રામ સાથે ભારતની સંસ્કૃતિ, ભાવના અને અસ્તિત્વનો અખંડ જોડાણ યાદ અપાવ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સદીઓ…

· 2 min read

ઇથોપિયામાં જ્વાળામુખી વિસ્ફોટ, રાખનું વાદળ ભારત સુધી પહોંચ્યું

પૂર્વ આફ્રિકાના દેશ ઇથોપિયામાં લગભગ દસ હજાર વર્ષથી સુષુપ્ત રહેલો હૈલી ગુબ્બી જ્વાળામુખી હવે અચાનક સક્રિય થયો છે, અને તેના વિસ્ફોટથી સર્જાયેલું વિશાળ રાખનું વાદળ હજારો કિલોમીટરનું અંતર કાપીને ભારત સુધી પહોંચી ગયું છે. વૈજ્ઞાનિકો આ ઘટનાને અત્યંત દુર્લભ અને…

· 4 min read

ચીનમાં અરુણાચલની મહિલા સાથે દુર્વ્યવહાર, શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાક ડિટેઈન

ગત શુક્રવારે શાંઘાઈ એરપોર્ટ પર ચીનના અધિકારીઓએ અરુણાચલ પ્રદેશની એક મહિલાને અટકાયતમાં લીધી હતી અને તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય ગણાવ્યો હતો. હવે ભારત સરકારે તેની સામે સખત વિરોધ નોંધાવ્યો છે. હાલ યુનાઇટેડ કિંગડમમાં રહેતી પ્રેમા વાંગજોમ થોંગડોક નામની મૂળ અરુણાચલ…

· 3 min read

નડીઆદમાં ધર્માંતરણ વિરુદ્ધ ચાલતો કેસ

ધર્માન્તરણ કરાવવાનાં કેસમાં કડક વલણ અપનાવી મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાનનાં રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ટ્રેઝરર અને ગેરકાયદેસર રીતે ધર્માન્તરણની પ્રવૃત્તિ માં સામેલ એવા આરોપી સિમોનભાઈ ઈશ્વરભાઈ ખ્રિસ્તીની આગોતરા જામીન મેળવવા માટેની દાખલ કરેલ આગોતરા જામીન અરજી નડિયાદની સેશન્સ અદાલતે…

· 1 min read

શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક

અયોધ્યાના ભવ્ય-દિવ્ય રામ મંદિર પર ધર્મધ્વજની સ્થાપના કરી દેવામાં આવી છે. 25 નવેમ્બરે (મંગળવારે) વિવાહ પંચમીના શુભ અવસર પર આયોજિત કાર્યક્રમમાં પવિત્ર મુહૂર્તમાં ધ્વજસ્થાપના કરવામાં આવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વિશેષ અવસર પર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ધ્વજારોહણ વિધિ…

· 4 min read

અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર લગાવવામાં આવનારા પવિત્ર ધર્મ ધ્વજાની પ્રથમ તસવીર સામે આવતા જ સમગ્ર દેશભરમાં ઉત્સાહ અને ભક્તિભાવ છવાઈ ગયો છે. આ કેસરી રંગનો ધ્વજ અત્યંત વિશિષ્ટ અને ધાર્મિક ઐતિહાસ ધરાવતો છે. તેનું ધ્વજારોહણ મંગળવારે વડાપ્રધાન…

· 3 min read