55 દિવસ પછી આઝમ ખાન ફરી જેલમાં, પુત્ર અબ્દુલ્લા સાથે હવાલાતમાં વાપસી
સમાજવાદી પાર્ટીના વડા નેતા આઝમ ખાને બે મહિના પહેલાં જ સીતાપુર જેલમાંથી જામીન પર બહાર આવી થોડો સમય સ્વતંત્રતાનો સ્વાસ લીધા બાદ ફરીથી જેલવાસની શરૂઆત કરવી પડી છે. રામપુરની ખાસ એમપી-એમએલએ મેજિ?...
સાબરમતી જેલમાં રાઈસિન પ્લોટના કેદી સૈયદ પર અન્ય કેદીઓનો હુમલો
તાજેતરમાં ગુજરાત ATS દ્વારા રાઈસિન ટેરર પ્લોટ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ સોમવારે સાંજે સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બીજી જ સવારને ?...
બારડોલીમાં ફયાઝે ‘જેનિશ’ બની આદિવાસી વિદ્યાર્થિનીને ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું
મહુવામાં મસ્જીિદની પાછળ રહેતા ફયાઝ રફીક શેખે જેનિશ બનીને તાલુકા મથક મહુવાની બાજુના ગામની સગીર વયની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વર્ષ ૨૦૧૬થી અનેક વખત બળાત્કાર ગુજાર્?...
બજારની શરુઆત ફ્લેટ થઇ, સેન્સેક્સ અને નિફ્ટીની ફ્લેટ ચાલ
બજારમાં આજે પણ નબળા સંકેતો જોવા મળી રહ્યા છે. નિફ્ટીના OI (ઓપન ઇન્ટરેસ્ટ) ડેટામાં દર પાંચ મિનિટે ઉતાર-ચઢાવ સ્પષ્ટ કરે છે કે બુલ્સ અને બિયર્સ બંને બજારની દિશા નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પર...
ભારતીયોને મળશે હાઈટેક ઈ-પાસપોર્ટ, જાણો તેના સિક્યુરિટી ફીચર્સ
ભારત સરકાર હવે આગામી પેઢીના અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ (ઈ-પાસપોર્ટ) લોન્ચ કરી રહી છે, જે પરંપરાગત પાસપોર્ટ કરતાં વધુ સુરક્ષિત, મજબૂત અને ત્વરિત મુસાફરી અનુભવ આપશે. ‘પાસપોર્ટ સેવા કાર?...
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ક્લાઉડફ્લેર દુનિયાભરમાં થયું ડાઉન
એલોન મસ્કની માલિકી ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) અને વૈશ્વિક ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતા ક્લાઉડફ્લેરએ મંગળવાર સાંજે વિશ્વભરમાં મોટી તકનિકી ખામી (આઉટેજ) નોંધાવી....
નક્સલી કમાન્ડર હિડમાનો અંત : સુરક્ષા દળોની મોટી સફળતા
મોદી સરકાર દ્વારા માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો પૂર્ણ અંત લાવવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ લક્ષ્યની દિશામાં સુરક્ષા દળોને સતત મોટી સફળતાઓ મળી રહી છે. તાજેતરમાં નક્સલવાદીઓન?...
રનવે પર ઉતરતા જ આગનો ગોળો બન્યું વિમાન, લોકો બારીમાંથી કુદ્યા
કોંગોના કોલવેઝી એરપોર્ટ પર એક ગંભીર વિમાન અકસ્માત બન્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો મુજબ, વિમાન રનવે પર ઉતરતા જ તેનો પાછળનો ભાગ ભભૂકી ઉઠ્યો અને થોડા જ ક્ષણોમ?...
ચૂંટણી પહેલાં આસામમાં SSR યોજવાનો ચૂંટણી પંચનો આદેશ, SIRથી કેવી રીતે અલગ તે સમજો
ચૂંટણી પંચે આસામમાં 1 જાન્યુઆરી 2026થી વૉટર યાદી વિશેષ સુધારણા (Special Revision of Electoral Roll) શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સુધારણા 2026ની વિધાનસભા ચૂંટણી પહેલાં પૂર્ણ થઈ જશે અને તેની અંતિમ યાદી 10 ફેબ્રુઆરી 2026ના રોજ ?...
મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4 ભડથું
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક અકસ્માત બન્યો, જેમાં ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી અને તેમાં સવાર ચાર લોકોનું ઘટનાસ્થળે જ મ?...