Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

Narendra Modi

4,108 stories

અભિજિત મુહૂર્તમાં રામલલ્લાના મંદિર પર બપોરે 12 વાગ્યે ધર્મ ધ્વજા ફરકાવાશે

મંગળવારે અયોધ્યામાં ઐતિહાસિક પળ સર્જાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્તમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજારોહણ કરશે, જે મંદિર નિર્માણ પૂર્ણ થવાનું પ્રતિક છે. મંદિરના નિર્માણનાં મુખ્ય તબક્કા—ભૂમિ પૂજન (5 ઑગસ્ટ 2020) અને પ્રાણ…

· 3 min read

ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’નું નવું પોસ્ટર રિલીઝ, અવાજ સાંભળી ફેન્સ ભાવુક

બોલિવૂડના 'હીમેન' તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગયા. તેમના નિધનથી સમગ્ર ભારતીય સિનેમા જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી વૃદ્ધાવસ્થા અને લાંબી બીમારીનો સામનો કરી…

· 3 min read

ગુરુ તે જોવાનું નહી અનુભવવાનું ચેતના તત્ત્વ છે – સ્વામી ભોલાનંદ સરસ્વતીજી

ટીંબીમાં સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણતિથી મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો. આ પ્રસંગે સ્વામી ભોલાનંદ સરસ્વતીજીએ તેમના પ્રવચનમાં કહ્યું કે, ગુરુ તે જોવાનું નહી અનુભવવાનું ચેતના તત્ત્વ છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ આરોગ્ય સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીનાં પ્રણેતા અને…

· 3 min read

કુંજાપુરીમાં બસ ખીણમાં પડી : 5 શ્રદ્ધાળુઓનાં મોત, મૃતકો ગુજરાતના હોવાની શંકા

ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં આવેલા કુંજાપુરી નજીક સોમવારે એક ભયાનક બસ અકસ્માત સર્જાયો, જેમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે, જ્યારે લગભગ 20 જેટલા લોકો ગંભીર થી લઈને નાના ઇજાઓ સાથે ઘાયલ થયા છે. આ દુર્ઘટના ઋષિકેશ…

· 2 min read

25 નવેમ્બરે અયોધ્યા જશે પીએમ મોદી, રામ મંદિર પર કરશે ધર્મધ્વજની સ્થાપના

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કે પૂર્ણ થઈ ગયું છે અને 25 નવેમ્બર, વિવાહ પંચમીના પવિત્ર દિવસે મંદિરના શિખર પર ‘ધર્મધ્વજ’ની સ્થાપના કરીને આ ઐતિહાસિક કાર્યને સત્તાવાર રીતે પૂર્ણ ઘોષિત કરવામાં આવશે। આ ખાસ પ્રસંગે દેશના વડા…

· 3 min read

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

સમાચાર એજન્સી IANS અનુસાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા.…

· 3 min read

પુરુલિયામાં અનોખી ઘટના : SIRથી 37 વર્ષથી લાપતા દીકરો મળ્યો

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં મતદારયાદીના વિશેષ સથન સુધારણા (SIR)ની કામગીરી દરમિયાન એક અનોખી ઘટના બની. SIRની પ્રક્રિયાએ લગભગ ચાર દાયકાથી લાપતા એક પરિવારના મોટા દીકરાનું પરિવાર સાથે ફરી મિલન કરાવી દીધું. ચકવર્તી પરિવારનો મોટો દીકરો વિવેક ચકવર્તી વર્ષ ૧૯૮૮થી લાપતા…

· 2 min read

અમદાવાદમાં 19 વર્ષીય યુવતી સાથે અડપલાંના આરોપ બાદ PI બરકતઅલી વિરુદ્ધ FIR

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બનેલી આ ઘટના શહેરના પોલીસ તંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે. 19 વર્ષીય યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકતઅલી ચાવડા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. યુવતીના જણાવ્યા પ્રમાણે, ઘટના વિશાલા વિસ્તારમાં આવેલા…

· 3 min read

આફ્રિકાની ધરતી પરથી PM મોદીના 3 મોટા વૈશ્વિક પ્રસ્તાવ

આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલા ઐતિહાસિક G20 સમિટ દરમિયાન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસની દિશામાં મોટો અને મૂળભૂત ફેરફાર લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે હાલના વિકાસના મોડલે વિશ્વના મોટા હિસ્સાને સંસાધનો અને તકોથી વંચિત રાખ્યા છે, જ્યારે…

· 3 min read

‘હિંદુઓ વિના વિશ્વનું અસ્તિત્વ નષ્ટ થઈ જશે’ : મણિપુરમાં મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત મણિપુરની ત્રણ દિવસીય મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન તેમણે ઈમ્ફાલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હિંદુ સમાજ, ભારતીય સંસ્કૃતિ અને તેની શાશ્વતતા વિષે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. 2023માં મણિપુરમાં શરૂ થયેલી જાતિય હિંસા બાદની…

· 3 min read