Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

Narendra Modi

4,108 stories

બિહાર હાર બાદ લાલુ પરિવારમા તણાવ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી-કૉંગ્રેસ ગઠબંધનના પરાજય પછી લાલુ પ્રસાદ યાદવના પરિવાર રાજકારણમાં નવી ઉથલપાથલ સર્જાઈ છે. NDAને મળેલી ભવ્ય જીત બાદ પરિવારની અંદર મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યે સોશિયલ…

· 3 min read

પાકિસ્તાન ગયેલી શીખ મહિલા જથ્થા સાથે ન ફરી, ત્યાં ધર્મ બદલી લગ્ન કર્યા

4 નવેમ્બરે શ્રી ગુરુ નાનક દેવજીની 555મી જન્મજયંતિના પ્રસંગે 1,932 શીખ શ્રદ્ધાળુઓનું જથ્થું અટારી બોર્ડર મારફતે પાકિસ્તાન ગયેલું. પંજાબના કપૂરથલા જિલ્લાના અમૈનીપુર ગામની 52 વર્ષીય સરબજીત કૌર પણ આ જથ્થામાં સામેલ હતી. જથ્થાએ પાકિસ્તાનમાં 10 દિવસ સુધી વિવિધ ઐતિહાસિક ગુરુદ્વારાઓ…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ કેસ : 4 આતંકી ડૉક્ટર્સના લાયસન્સ રદ, પ્રેક્ટિસ પર રોક

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા ભયાનક બ્લાસ્ટ અને ત્યારબાદ મળેલા વિસ્ફોટક જથ્થા સાથે સંકળાયેલા ‘વ્હાઇટ કોલર’ આતંકી મોડ્યુલ સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં રાષ્ટ્રીય તબીબી આયોગ (NMC)એ ચાર આતંકી ડૉક્ટરો—ડૉ. મુઝફ્ફર અહમદ,…

· 3 min read

નૌગામ બ્લાસ્ટ અંગે ગૃહ મંત્રાલયનું નિવેદન, કહ્યુ – કારણની તપાસ ચાલુ છે

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેર સ્થિત નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા આકસ્મિક અને વિનાશકારી વિસ્ફોટ અંગે ગૃહ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને સમગ્ર ઘટનાની ગંભીરતા, નુકસાન અને તપાસ સંબંધિત માહિતી શેર કરી છે. નિવેદન મુજબ આ દુર્ઘટનામાં કુલ નવ લોકોનાં મોત…

· 3 min read

સુરતના અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન પહોંચ્યા પીએમ મોદી, 45 મિનિટ સુધી પ્રોજેક્ટની સમીક્ષા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 નવેમ્બરના રોજ ગુજરાતની એકદિવસીય અને અત્યંત વ્યસ્ત મુલાકાત પર આવ્યા, દેશની આધુનિક ટેકનોલોજી અને આદિવાસી વિકાસ બંનેને નવી ગતિ આપતી ઘણી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સવારે લગભગ 10 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચ્યા…

· 4 min read

ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દ્વારા મહિલાઓનાં ગર્ભાશયનાં કેન્સર અટકાવવા અભિયાન

ટીંબી સ્થિત સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દ્વારા મહિલાઓનાં ગર્ભાશયનાં કેન્સર અટકાવવા અભિયાન હાથ ધરાયું છે. રાજકોટની સંસ્થાના સંકલન વડે ટીંબી સાથે ઉમરાળા અને રંઘોળાથી રસીકરણ જાગૃતિ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. કેન્સર રોગ સંદર્ભે અટકાયતી પગલાં અને જાગૃતિ સંદર્ભે…

· 2 min read

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને જ્વલંત વિજય મળતાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવાયો

બિહારમાં ભાજપના વડપણ હેઠળ એનડીએને વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ પ્રચંડ વિજય આપ્યો છે તે વિજયને ખેડા જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ ઉમળકાભેર આવકારી વિજયોસવ મનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, નડિયાદમાં જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી, પૂર્વ કેન્દ્રીય…

· 2 min read

PM મોદી સાંજે 6 વાગ્યે BJP હેડક્વાર્ટરની મુલાકાત લેશે અને કાર્યકરોને સંબોધિત કરશે

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. મતગણતરી ચાલુ હોવા છતાં, અત્યાર સુધીના વલણો NDA ગઠબંધન માટે ઐતિહાસિક જીતનો સંકેત આપી રહ્યા છે. રાજ્યની 243 વિધાનસભા બેઠકો માટે 6 અને 11 નવેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાયું…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ મામલે સામે આવ્યું વિદેશી હેન્ડલર્સનું કનેક્શન

દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ આ હુમલો એક ઊંડા અને સુનિયોજિત આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્ક સાથે જોડાયેલો હોવાનું સ્પષ્ટ થતું જાય છે. તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા…

· 4 min read

દિલ્હીમાં બ્લાસ્ટ કરનારા આતંકવાદી ઉમરનું કાશ્મીરનું ઘર સુરક્ષા એજનીસોએ ફૂંકી માર્યું

દિલ્લીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરની સાંજે થયેલા ભયંકર કાર બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ, આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદ ઉર્ફે ઉમર-ઉન-નબી પર સુરક્ષા એજન્સીઓએ હવે સૌથી કડક પગલું ભર્યું છે. 14 નવેમ્બરની વહેલી સવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આવેલ તેના ઘરનું સંપૂર્ણ ધ્વંસ કરવામાં…

· 3 min read