Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 25°C

Narendra Modi

4,108 stories

બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર, PM મોદી રહેશે હાજર

2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત પછી નવી સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહી છે. એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે 20 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે, અને આ ભવ્ય સમારોહ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે.…

· 2 min read

ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાઈ

પાટનગર ગાંધીનગરને દબાણમુક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે પાટનગર યોજના વિભાગ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે વિશાળ સ્તરે મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પેથાપુર વિસ્તારમાં સરકારી માલિકીની જમીન પર વર્ષોથી ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા મકાન, ઝૂંપડાં અને દબાણો…

· 2 min read

સાઉદી અરબમાં ગમખ્વાર બસ અકસ્માત, 42 ભારતીયના મોતની આશંકા

સાઉદી અરબમાં એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. એક ટેન્કર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થયા બાદ 42 ભારતીયોના મોતની આશંકા છે. આ બસ મક્કાથી મદીના તરફ જતી હતી. આ અકસ્માતનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જે સોશિયલ…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની પહેલી ધરપકડ, ઉમરનો સહયોગી અને કારનો માલિક આમિર રાશિદ ઝડપાયો

દિલ્હી બ્લાસ્ટ ઘટનાને લઈને હવે એજન્સી વધુ સક્રિય થઈ ચૂકી છે. આ ઘટના મામલે NIAએ પહેલી ધરપકડ પણ કરી લીધી છે. એજન્સીએ ફિદાયીન આતંકી ઉમર નબીના સહયોગી આમિર રાશિદ અલીની ધરપકડ કરી છે. બ્લાસ્ટ થયેલી કાર હ્યુન્ડાઈ i20 તેના નામ…

· 2 min read

સેન્સેક્સ 225 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25950 ની ઉપર, ટાટા મોટર્સના પીવી શેર 5% ઘટ્યા

ભારતના તેલ મંત્રીએ જણાવ્યું કે અમેરિકા સાથે વર્ષ 2026 માટે 2.2 એમટીપીએ એલપિજિ આયાત કરવા માટે એક વર્ષનો કરાર કરવામાં આવ્યો છે, જેમાં પીએસયૂ તેલ કંપનીઓએ અમેરિકાના ગલ્ફ કોસ્ટથી આયાત માટે હસ્તાક્ષર કર્યા છે. બીજી તરફ, વૈશ્વિક બજારમાં સોનાના ભાવ…

· 3 min read

અલ ફલાહ યુનિવર્સિટી સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ દરમ્યાન અલ ફલાહ યુનિવર્સિટી ફરી એકવાર કાયદાકીય તપાસના કટઘરામાં આવી છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે UGCની ફરિયાદના આધારે યુનિવર્સિટી સામે બે અલગ FIR નોંધાવી છે—એક છેતરપિંડી અને બીજી દસ્તાવેજોમાં ખોટી માહિતી તથા ફ્રોડ્યુલન્ટ…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ આરોપી ઉમરની નવી ઇમેજ વાયરલ, ડૉક્ટર વેશમાં દેખાયો

દિલ્લીના લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં સુરક્ષા એજન્સીઓને એક મોટો અને મહત્વપૂર્ણ પુરાવો હાથ લાગ્યો છે. પહેલીવાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઉમર મોહમ્મદની એ તસવીર સામે આવી છે, જેમાં તે ડૉક્ટરના વેશમાં જોવા મળી રહ્યો છે. સફેદ કોટ, ગળામાં…

· 2 min read

‘નકલી NCERT પુસ્તકોથી બચવું…’ CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ

સીબીએસઈ (CBSE)એ તાજેતરમાં દેશભરના તમામ સ્કૂલોને મહત્વપૂર્ણ ચેતવણી આપીને જણાવ્યું છે કે બજારમાં મોટી સંખ્યામાં નકલી NCERT પુસ્તકો વેચાઈ રહી છે, જે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગંભીર જોખમ સર્જી શકે છે. બોર્ડને એવી ફરિયાદો મળી છે કે અનધિકૃત સ્ટોર્સ, દુકાનદાર અને…

· 3 min read

સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પાકિસ્તાન કનેક્શન સાથે 3ની ધરપકડ

સાયબર સ્લેવરીના એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ખુલાસો થતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી છે. આ મામલે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર રેકેટનું કનેક્શન પાકિસ્તાન સાથે જોડાયેલું છે. આરોપીઓ ભારતના જુદા જુદા રાજ્યોમાંથી લોકોની…

· 2 min read

PM મોદી ગુજરાત પ્રવાસે : દેવમોગરા ધામે પૂજા, ડેડિયાપાડામાં સંબોધન શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ફરી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તાજેતરમાં 31 ઓક્ટોબરે તેઓ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં હાજરી આપી હતી. હવે તેઓ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ‘આદિવાસી ગૌરવ દિવસ’ના કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાને સૌપ્રથમ નર્મદા…

· 3 min read