Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

Narendra Modi

4,108 stories

ગાંધીનગરમાં 9 વર્ષની ગુમ થયેલી બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી મળી લાશ

ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન હદમાં આવેલા રાયપુર ગામમાં એક હ્રદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. બે દિવસથી ગુમ થયેલી 9 વર્ષની બાળકીનો ગુરુવારે મોડી રાત્રે પ્લાસ્ટિકના કોથળામાં મૃતદેહ મળતાં આખું ગામ શોક અને રોષથી થથરી ઉઠ્યું છે.…

· 3 min read

181 બેઠકની લીડ સાથે NDA પ્રચંડ બહુમત તરફ, જેડીયુની 80 બેઠક પર લીડ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 6 નવેમ્બર અને 11 નવેમ્બરના બે તબક્કામાં મતદાન યોજાયા હતા. આ વખતે બિહારમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બંને તબક્કાનું સરેરાશ 67.13 ટકા મતદાન નોંધાયું હતું, જે અગાઉના તમામ રેકોર્ડ તોડનારા આંકડા છે.…

· 4 min read

બિહાર ચૂંટણી પરિણામો આજે: 243 બેઠકોની ગણતરી શરૂ, બહુમત માટે 122 આંકડો જરૂરી

બિહારમાં બે તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે જાહેર થઈ રહ્યા છે. રાજ્યની તમામ 243 બેઠકો માટે સવારે આઠ વાગ્યે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ હતી. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી અને ત્યારબાદ ધીમે-ધીમે EVM મશીનોના સીલ ખોલવામાં આવી રહ્યા…

· 2 min read

સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે નર્મદા જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં સામેલ થશે. નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આદિજાતિ સમુદાયના પરાક્રમ, બલિદાન…

· 5 min read

દિલ્હી કાર બ્લાસ્ટ કેસની તપાસ કરતી પોલીસ હવે શોધી રહી છે ત્રીજી કાર

દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં હવે વધુ એક ચોંકાવનારો પાસો સામે આવ્યો છે. તપાસ એજન્સીઓ હવે સ્યુસાઇડ બૉમ્બર ઉમર ઉન નબી સાથે જોડાયેલી વધુ એક કાર — બ્રેઝા —ની શોધખોળ કરી રહી છે.…

· 3 min read

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી એપ્રિલ-મેમાં સંભવિત, ‘સર’ની કામગીરીથી વિલંબ

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયસર યોજાય તેવી શક્યતા હવે ઓછી થઈ ગઈ છે. સૂત્રો મુજબ, આ ચૂંટણીઓ હવે એપ્રિલ કે મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે. આ વિલંબનું મુખ્ય કારણ મતદાર યાદી સુધારણાનું ચાલુ અભિયાન છે, જે હાલ…

· 2 min read

અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબા ચાલેલા ગવર્નમેન્ટ શટડાઉનનો આખરે અંત

અમેરિકાના ઇતિહાસમાં નોંધાયેલ સૌથી લાંબો સરકારી શટડાઉન, જે 43 દિવસ સુધી ચાલ્યો, અંતે સમાપ્ત થઈ ગયો છે. યુનાઇટેડ સ્ટેટ્સના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ખર્ચ બિલ (Spending Bill) પસાર કર્યું છે, જેનાથી અડધો મહિનોથી સરકારી કાર્યાલયો, ફેડરલ એજન્સીઓ અને અન્ય સરકારી સેવાઓ…

· 3 min read

ફરીદાબાદથી મળેલી ઉમરની બીજી કાર, આતંકી કૃત્યોમાં વપરાયાની શંકા

દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા ભયાનક કાર બ્લાસ્ટમાં અનેક લોકોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા હતા, જેના પગલે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને ખબર પડી કે બ્લાસ્ટ માટે વપરાયેલી કાર પુલવામાના રહેવાસી…

· 3 min read

સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 25900 ની આસપાસ

ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે કારણ કે ઓપેક દેશોની સપ્લાય વધવાની અપેક્ષાઓ ઊભી થઈ છે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ લગભગ 4% ઘટીને $63 ની નીચે પહોંચી ગયો છે. ક્રૂડના ભાવમાં આ ઘટાડો ભારત જેવા આયાતકર્તા દેશો માટે…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ કેસ પર અલ-ફલાહ યુનિવર્સિટીની સ્પષ્ટતા, ‘યુનિવર્સિટીને આરોપીઓ સાથે કોઈ સંબંધ નથી’

દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસની દિશા હવે હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચી ગઈ છે, જ્યાં યુપી એટીએસ અને દિલ્હી સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમોએ તાબડતોબ તપાસ શરૂ કરી છે. બંને એજન્સીઓની ટીમોએ બુધવારે ફરીદાબાદ સ્થિત યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોની…

· 2 min read