ગોવામાં દુકાનોનાં LED બોર્ડ પર પાકિસ્તાનના સમર્થનમાં નારા, 9ની ધરપકડ
ગોવામાં બાગા અને આરપોરા વિસ્તારમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં બે અલગ-અલગ દુકાનોના LED બોર્ડ પર “પાકિસ્તાન ઝિંદાબાદ” જેવા નારા દેખાયા હતા. આ ઘટનાથી સ્થાનિક સ્તરે ભારે ઉથલપાથલ મચી હત?...
રાહુલ ગાંધીને સત્તાવાર રીતે ‘પાગલ’ ઘોષિત કરવો જોઈએ : હિમંત બિસ્વા સરમા
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નિશાન બનાવતાં કડક નિવેદન આપ્યું છે. તેમણે મીડિયાને સંબોધતાં કહ્યું કે, “રાહુલ ગાંધી પાગલ છે, તેમની વાત પર ધ્યાન આપવું જ...
નક્સલવાદ ખતમ કરવા તરફ અગ્રેસર મોદી સરકાર, 2025માં સૌથી વધુ નક્સલી ઠાર, RTI આંકડાઓએ આપ્યો પુરાવો
પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ છેલ્લા 11 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્સલવાદ સામેની લડતમાં ઐતિહાસિક સફળતા મળી છે. નક્સલવાદ, જેને વામપંથી ઉગ્રવાદ (LWE) તરીકે ઓળખવામાં આવે છે, હવે તેના અંતિ?...
સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાં માટે 8 માળનું નિવાસ બિલ્ડિંગ, કેન્ટીનની પણ સુવિધા
અમદાવાદ સિવિલ હોસ્પિટલ, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે અને જ્યાં ગુજરાતભરના હજારો દર્દીઓ રોજ સારવાર માટે આવે છે, ત્યાં દર્દીઓના સગાઓ માટે મોટી રાહતના સમાચાર છે. હોસ્પિટલ કેમ્પસમાં જ ?...
ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપીને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ અગ્રણી નવીનતાઓ રજૂ કરી: QSIP: ભારતની પોતાની ક્વોન્ટમ સુરક્ષા ચિપ; 25-ક્વિબિટ QPU: ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ, જે ગણતરીના ભવિષ્યને શક્...
વિદેશમાં નોકરીના બહાને સાયબર ગુના કરાવવાના રેકેટનો પર્દાફાશ, પોરબંદરથી એકની ધરપકડ
ગુજરાતમાંથી વિદેશમાં નોકરીની લાલચ આપી યુવાઓને બંધક બનાવીને સાયબર ગુના કરાવવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ બહાર આવ્યું છે. આ રેકેટમાં ચીનની ગેંગનો પણ સીધો સંડોવણી હોવાનું સામે આવ્યું ...
નડિયાદમાં દેવ દિવાળી નિમિત્તે શ્રી સંતરામ મંદિર હજારો દીવાઓથી ઝળહળ્યુ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દિવાળીના શુભ પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું, મંદિર પરિસરને હજારો દીવડાઓથી શણગારવામાં આવ્યું સમગ્ર મંદિર પરિસર એક તેજોમય દ્રશ્યમાં પરિવર્તિત થઈ ગયું દ?...
વર્લ્ડ કપ વિજેતા મહિલા ટીમ સાથે PM મોદીની મુલાકાત, ટ્રોફી સાથેની તસવીરો આવી સામે
આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં ઐતિહાસિક વિજય હાંસલ કરનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે (5 નવેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. આ મુલાકાત વડાપ્રધાનના નવી દિલ્હીમાં સ્થિત નિવાસ...
“Hello India… આ વીડિયો તમારા માટે છે!”, રાહુલ ગાંધીના દાવા બાદ બ્રાઝિલિયન મોડેલનો વીડિયો વાયરલ
રાહુલ ગાંધીએ બ્રાઝિલિયન મોડેલ વિશે કરેલા દાવાએ રાજકીય અને સોશિયલ મીડિયા બંને પ્લેટફોર્મ પર સનસનાટી મચાવી દીધી છે. લોકો આ મહિલા કોણ છે તે જાણવા માટે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે. હવે હજારો કિલોમ?...
આઈસીએ વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર ૨૦૨૫ મુજબ અમૂલ વિશ્વની નંબર ૧ સહકારી સંસ્થા તરીકે પસંદ થયું
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ના અવસરે પ્રાપ્ત આ માન્યતા અમૂલના લાખો દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવવાના પ્રયત્નો અને સમાવવામાં આવતા વિકાસ, સામાજિક સમાનતા તથા ટકાઉ ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન...