Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

Narendra Modi

4,108 stories

ગુજરાત સહિત 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRના બીજા તબક્કાની શરૂઆત

ભારતના ચૂંટણી પંચે 4 નવેમ્બર, 2025થી SIR (Systematic Information Revision) પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ કરી દીધો છે, જે દેશમાં મતદાર યાદી સુધારણા અને શુદ્ધિકરણ માટેનું સૌથી મોટું અભિયાન ગણાય છે. આ તબક્કા હેઠળ કુલ 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો…

· 3 min read

CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશનના પરિણામ જાહેર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર 2025માં યોજાયેલી CA પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામોમાં ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન તબક્કાની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. ફાઇનલ પરીક્ષામાં (બંને ગ્રુપ) કુલ 16,800 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી, જેમાંથી…

· 3 min read

મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી, અનિલ અંબાણી ગ્રુપની ₹3,000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં મોટું પગલું ભર્યું છે. એજન્સીએ ગ્રુપની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી કુલ રૂ. 3,084 કરોડની સંપત્તિઓ જપ્ત કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 5(1) હેઠળ…

· 2 min read

પંજાબમાં અખબાર સપ્લાય અટકાવાયા, સ્વાતિ માલીવાલનો આરોપ– શીશમહેલ સમાચારો દબાવવા પોલીસની કાર્યવાહી

પંજાબમાં રવિવાર, 2 નવેમ્બરના રોજ અચાનક અખબારોનું વિતરણ અટકાવવામાં આવતાં રાજ્યભરમાં હલચલ મચી ગઈ હતી. અહેવાલો મુજબ પંજાબના અનેક જિલ્લાઓમાં સવારે ન્યૂઝપેપર સપ્લાય માટે નીકળેલા વાહનોને પોલીસએ રોકી દીધા હતા અને કેટલાક ડ્રાઈવરોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતા. સપ્લાયરોનો આક્ષેપ…

· 3 min read

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ માટે BCCIની મોટી જાહેરાત

હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (2 નવેમ્બર) ઈતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી છે. આ ઐતિહાસિક વિજય સાથે…

· 3 min read

તાપી જિલ્લાના વ્યારાના કાટગઢ ખાતે રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘનો વિભાગનો પ્રાથમિક વર્ગ 

આ વર્ષે નવસારી વિભાગનો 7 દિવસીય પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટગઢ ગામે આવેલી પી.પી.સવાણી શાળાના કેમ્પસમાં ચાલી રહ્યો છે. પ્રાથમિક વર્ગ સાથે ઘોષ વર્ગ પણ હોવાથી 180 થી વધુ શિક્ષાર્થી, 30 જેટલા પ્રબંધકો સહિત શિક્ષકો મળી 300 થી વધુ…

· 1 min read

ગાંધીધામના કિડાણામાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર, વીરા સુલેમાન નિગામ સામે કાર્યવાહી

ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં તંત્રે ગેરકાયદેસર કબજાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી વીરા સુલેમાન નિગામ દ્વારા જાહેર હિતના પ્લોટ પર કરાયેલ ગેરકાયદેસર દબાણને દૂર કરવા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આરોપી વીરા સુલેમાન…

· 2 min read

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ખેડા જિલ્લાની મુલાકાતે

ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ઉત્તરસંડા ખાતે પહોંચ્યા હતા. આગમન દરમિયાન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, ભાઈ-બહેનોએ આદરપૂર્વક સ્વાગત કરાયું. તોગડિયા દ્વારા ભારતીય હિન્દુ સમાજની સુરક્ષા અને કલ્યાણને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.…

· 2 min read

રાયપુરમાં બોલ્યા PM મોદી : ‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે રાજ્ય સ્થાપના દિવસના રજત જયંતિ મહોત્સવમાં ભાગ લીધો અને રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ શહીદ વીર નારાયણ સિંહ સ્મારક અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને…

· 3 min read

ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કયા જિલ્લાની સોંપાઈ જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર પછી હવે રાજ્યના તમામ મંત્રીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ પગલું રાજ્ય સરકારના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા અને જિલ્લા સ્તરે યોજનાઓના અમલ અને દેખરેખમાં…

· 3 min read