Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

Narendra Modi

4,108 stories

આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર

નવેમ્બર 2025ની શરૂઆત સાથે જ દેશભરમાં ઘણા નવા નાણાકીય અને પ્રશાસકીય નિયમો લાગુ થયા છે, જેનો સીધો અસર સામાન્ય નાગરિકોના દૈનિક વ્યવહારો, બેન્કિંગ પ્રક્રિયા, ટેક્સ ચુકવણી અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર પડશે. આ ફેરફારોનો હેતુ સરકારની દૃષ્ટિએ વ્યવસ્થાઓને વધુ પારદર્શક,…

· 4 min read

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થઈ ઉચ્ચસ્તરીય બેઠક, કમોસમી વરસાદથી થયેલ નુકસાનની કરી સમીક્ષા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોના ઉભા પાકોને થયેલા નુકસાન અંગે અત્યંત સંવેદનશીલતા અને ચિંતાનો અભિગમ દાખવ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ આપદાકાળના સમયે સરકાર ધરતીપુત્રો — ખેડૂતો…

· 3 min read

આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 10 ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશિબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આજે વહેલી સવારે બનેલી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને શોકમાં મૂકી દીધું છે. અહીં ભાગદોડ (સ્ટામ્પીડ)ની ઘટનામાં 10 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના તે સમયે બની જ્યારે…

· 3 min read

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર હુમલો, 9નાં મોત

બલૂચિસ્તાનમાં ફરી એકવાર હિંસક અથડામણ સામે આવી છે, જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના લડવૈયાઓએ કલાત જિલ્લામાં પાકિસ્તાની સેનાના કાફલા પર પ્રાણઘાતક હુમલો કર્યો, જેમાં એલિટ સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG)ના બે કમાન્ડો સહિત કુલ…

· 3 min read

અમદાવાદમાંથી 17 બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓની ધરપકડ

અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસે એક મોટું ઑપરેશન ચલાવીને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી 17 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લીધી છે. પોલીસની ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે આ મહિલાઓ છેલ્લા કેટલાંક મહિનાથી શહેરના…

· 3 min read

ભારતની ઐતિહાસિક સિદ્ધિ: “સ્વસ્થ મહિલા, સશક્ત પરિવાર” અભિયાન હેઠળ ત્રણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

ભારતે આરોગ્ય ક્ષેત્રમાં એક વધુ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે "રાષ્ટ્રીય સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન" (SNSPA) અંતર્ગત એકસાથે ત્રણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યા છે. આ સિદ્ધિ ભારતની નિવારણ-કેન્દ્રિત અને મહિલા-કેન્દ્રિત આરોગ્યસંભાળ પ્રત્યેની અદભૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.…

· 3 min read

પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ કથાકાર વૈશાલીબાળા આચાર્ય

કથાકાર વૈશાલીબાળા આચાર્ય પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે. માધાપરમાં ચાલતી ભાગવત ક્થા દરમિયાન પર્યાવરણ સંદેશ સાથે વૃક્ષારોપણ કરાયું છે. કચ્છમાં માધાપરમાં રંઘોળાનાં કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળી રહ્યો છે. આ કથામાં કૃષ્ણ…

· 1 min read

ભારત-અમેરિકા વચ્ચે 10 વર્ષની ડિફેન્સ ડીલ, સંરક્ષણ મંત્રીએ ગણાવી નવા યુગની શરૂઆત

ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે એક ઐતિહાસિક 10 વર્ષનો સંરક્ષણ કરાર હસ્તાક્ષર થયો છે, જે બંને દેશોની રક્ષા ભાગીદારીને નવા સ્તરે લઈ જશે. આ કરાર પર હસ્તાક્ષર માટે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં વ્યક્તિગત રીતે…

· 2 min read

પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ: એકતા પરેડ શરૂ

દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઑક્ટોબર 2026 સુધી ઉજવણી ચાલવાની છે. તેમની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પીએમ મોદી કેવડિયા પહોંચ્યા છે…

· 2 min read

હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીમંડળનો વિસ્તરણ થયું છે, જેમાં કુલ 26 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા મંત્રીમંડળમાં રાજ્યને ફરી એકવાર યુવા અને દ્રઢ નેતૃત્વ મળી રહ્યું છે, કારણ કે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને રાજ્યના DyCM તરીકે નિમણૂક આપવામાં…

· 3 min read