Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 29°C

Narendra Modi

4,108 stories

‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા એક વિવાદાસ્પદ નિવેદન પર હવે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કડક પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે “ભારતીય સેનામાં દેશની માત્ર 10 ટકા વસ્તીનો કંટ્રોલ છે,” જે નિવેદન…

· 3 min read

મતદાન પહેલા જનસૂરાજના ઉમેદવાર ભાજપમાં જોડાયા, પ્રશાંત કિશોરને લાગ્યો ઝટકો

બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાનથી એક દિવસ પહેલાજ મુંગેર વિધાનસભા ક્ષેત્રમાં રાજકીય સમીકરણો અચાનક બદલાઈ ગયા છે. જનસૂરાજ પાર્ટીના ઉમેદવાર સંજય કુમાર સિંહએ બુધવારે અચાનક નિર્ણય લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)નો હાથ પકડી લીધો છે. તેઓ NDAના ઉમેદવાર કુમાર પ્રણયની હાજરીમાં…

· 2 min read

ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ

રાજ્યના મુખ્યમંત્રીએ આજે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક જાહેરાત કરી છે. તાજેતરમાં કમોસમી વરસાદ અને અનિશ્ચિત હવામાનની આફતના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, ખાસ કરીને મગફળી, સોયાબીન, મગ અને…

· 2 min read

હરિયાણા સીએમની પ્રેસ કૉન્ફરન્સની અધૂરી ક્લિપ ચલાવીને રાહુલ ગાંધીએ ભાજપની જીત પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પ્રક્રિયા અને પરિણામોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. બુધવારે (5 નવેમ્બર) દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે એક પ્રેઝન્ટેશન દ્વારા હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને “ચોરી” ગણાવ્યા અને કેન્દ્ર સરકાર, વડાપ્રધાન તેમજ ગૃહ પ્રધાન પર…

· 3 min read

ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું ₹200 કરોડનું સાયબર ક્રાઈમ રેકેટ

ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ અને રેલવેના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મળીને ચલાવવામાં આવેલી વિશાળ તપાસમાં એક આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી ગેંગનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. આ ગેંગનું સંચાલન દુબઈમાંથી થતું હતું અને તેણે ભારતભરમાંથી ₹200 કરોડથી વધુની લૂંટ ચલાવી હતી.…

· 4 min read

સરખેજમાં ‘દૃશ્યમ’ જેવી ઘટના : પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, લાશ ઘરમાં દાટી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી હચમચાવી દેનારી ઘટના બહાર આવી છે. અહીં એક વર્ષ પહેલાં પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવનાર પત્ની પર જ પતિની હત્યાનો આરોપ ચઢ્યો છે. માહિતી મુજબ, સરખેજની ફતેવાડી કેનાલ રોડ પર રહેતો સમીર બિહારી અચાનક…

· 2 min read

ગુજરાત સરકારના આશ્વાસન બાદ સસ્તા અનાજની દુકાનના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ, જે અમુક પડતર માંગણીઓને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી, તે હવે પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારના હસ્તક્ષેપ અને ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા વિભાગ સાથે થયેલી સકારાત્મક વાટાઘાટો બાદ એસોસિએશને મંગળવારે (4 નવેમ્બર)…

· 2 min read

ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમના ડિપોર્ટેશન પર અમેરિકન કોર્ટની રોક, 40 વર્ષ જેલ બાદ નિર્દોષ છૂટ્યા પછી ફરી અટકાયત

અમેરિકામાં ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમના ડિપોર્ટેશન પર ત્યાંની બે અલગ-અલગ કોર્ટે રોક લગાવી છે. વેદમ 43 વર્ષ સુધી એક ખોટા હત્યાના કેસમાં જેલમાં રહ્યા હતા, પરંતુ હવે તેઓ દોષમુક્ત ઠર્યા છે. તેમ છતાં, યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ…

· 3 min read

મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં શુક્રવારે યોજાશે સંતવાણી સન્માન સમારંભ

મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં સંતવાણી સન્માન સમારંભ યોજાશે. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે શુક્રવારે ચિત્રકુટધામમાં સંતવાણી વંદના થશે. કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ છે. આ પ્રસંગે ચિત્રકુટધામ તલગાજરડામાં સંતવાણી સન્માન સમારંભ યોજાશે. મોરારિબાપુની પ્રેરણા સાથે આગામી શુક્રવાર તા.૭ રાત્રિનાં…

· 1 min read

બોયફ્રેન્ડ સામે યુવતી સાથે 3 નરાધમોનો સામૂહિક દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી

તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનામાં કોલેજની વિદ્યાર્થિની પર બોયફ્રેન્ડ સામે જ ત્રણ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ફરાર રહેલા ત્રણેય આરોપીઓને સોમવારે પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ પકડાયા સમયે પોલીસ…

· 3 min read