Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

Narendra Modi

4,106 stories

રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. – મોરારિબાપુ

નરસૈયાની ચેતનાભૂમિ ગોપનાથ તીર્થમાં રામકથા 'માનસ ગોપનાથ' ગાનમાં મોરારિબાપુએ કહ્યું કે, રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. આજની કથામાં સાંપ્રત ચિંતન સાથે રામજન્મોત્સવ ઉજવાયો. ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા 'માનસ ગોપનાથ' ગાનમાં…

· 2 min read

અફઘાન વિદેશ મંત્રીએ જયશંકરને વિશ્વાસ આપ્યો, કહ્યું – ભારત જ વિશ્વસનીય મિત્ર છે

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની સ્થાપના થયા પછી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારતની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત માટે 10 ઑક્ટોબરે દિલ્હી પહોંચ્યા. તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સાથે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જેમાં બંને દેશો વચ્ચેની…

· 3 min read

ભારત-ઑસ્ટ્રેલિયા રક્ષા સંબંધોમાં મોટો વળાંક, રાજનાથ સિંહની હાજરીમાં આકાશમાં ફાઈટર જેટનું રિફ્યુલિંગ પ્રદર્શન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં એક ઐતિહાસિક મક્કમ પગલું લેવામાં આવ્યું છે. ગુરુવારે કેનબેરામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન બંને દેશોએ પોતાના દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ, સૈન્ય આંતર-કાર્યક્ષમતા (Military Interoperability) અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંડો બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.…

· 4 min read

નડિયાદ એસટી ડિવિઝન દિવાળીએ દોડાવશે 835 વધારાની બસો

ખેડા જિલ્લામાં આગામી તહેવાર દિવાળી વેકેશનમા કુટુંબીજનો, નોકરિયાત-ધંધાર્થીઓ પોતાના વતને કે સગાંસંબંધીઓને ત્યાં જતાં આવતાં હોય છે જેને કારણે બસ સ્ટેન્ડ ખાતે ભારે ઘસારો જોવા મળતો હોય છે, જેથી એસટી વિભાગ દ્વારા ગોધરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના શહેરો માટે વધારાની…

· 1 min read

રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ

રાજકોટ શહેરના પદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી રૂ. 32 લાખની લૂંટની ઘટનાને પોલીસે માત્ર ગણતરીની કલાકોમાં જ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ લૂંટના બનાવમાં શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા TRB જવાન સહિત કુલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા…

· 4 min read

બ્રિટિશ વડા પ્રધાન સ્ટાર્મર અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર પોતાના બે દિવસીય ભારત પ્રવાસના બીજા દિવસે આજે મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળ્યા હતા, જ્યાં બંને નેતાઓ વચ્ચે વ્યાપક અને મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ. આ બેઠક દરમિયાન વેપાર, સંરક્ષણ, સુરક્ષા, શિક્ષણ અને મહત્વપૂર્ણ ટેકનોલોજી…

· 4 min read

ઈઝરાયલના બંધકોને છોડશે હમાસ, PM મોદીએ ટ્રમ્પ-નેતન્યાહૂના કર્યા વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા યુદ્ધ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલી શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારને આવકાર્યો છે, જે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા બે વર્ષથી વધુ સમયથી ચાલતા વિનાશકારી યુદ્ધને સમાપ્ત કરવા માટેનો મહત્વપૂર્ણ…

· 4 min read

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને મુકાયું ખુલ્લું, પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગ શરૂ

જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યે આજે પર્યટકો માટે પોતાના દ્વાર ફરીથી ખોલી દીધા છે, અને સાથે જ શિયાળાના પ્રવાસી સીઝનની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. રાજ્ય સરકારના વન વિભાગના માર્ગદર્શિકા અનુસાર, અભયારણ્ય સવારે 6:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ખુલ્લું…

· 3 min read

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત – મહેસાણા

નાણામંત્રી કનુભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિ - વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન જોવા મળશે - આ ટ્રેડ શૉ અને એક્ઝિબિશન થકી આર્થિક વિકાસના વિઝનને આગળ વધારવા માટે ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો,…

· 3 min read

કાનપુરમાં સ્કૂટર વિસ્ફોટ : 8 ઘાયલ, મસ્જિદની દીવાલોમાં તિરાડ, એજન્સીઓની તપાસ શરૂ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં 8 ઑક્ટોબરની સાંજે થયેલા વિસ્ફોટથી શહેરમાં હલચલ મચી ગઈ છે. માહિતી મુજબ, મૂલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મિશ્રી બજાર વિસ્તારમાં પાર્ક કરેલી બે સ્કૂટરમાં અચાનક વિસ્ફોટ થયો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ધુમાડો અને આગ ફેલાઈ ગઈ. આ…

· 3 min read