રાજપૂતોની માગ રંગ લાવી, મોદી રજવાડાના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે
કેવડિયામાં રાજપૂત સમાજની લાંબા સમયથી ચાલી આવતી માંગને હવે અંતે પૂરું થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા દિવસ (National Unity Day)ની ઉજવણી માટે આવશે ત્યારે તેઓ ત્યાં ત્રણ મહત્વપૂર્ણ મ્યૂઝિયમનું ખાતમુહૂર્ત કરશે. તેમાં સૌથી વિશેષ ધ્યાન ખેંચનાર…










