Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

Narendra Modi

4,104 stories

બહિયલના 60 મુસ્લિમ આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં 25 સપ્ટેમ્બરના રાત્રે મુસ્લિમ ટોળાએ હિંસા ભડકાવી હતી, જેમાં હિંદુઓના ઘરો પર પથ્થરમારો થયો અને ગરબા રમતા લોકોએ પણ નુકસાન ભોગવવું પડ્યું. આ ઘટના બાદ પોલીસે 83થી વધુ વ્યક્તિઓ સામે નામજોગ FIR નોંધાવી અને…

· 2 min read

‘તૂટેલા એરબેઝને જીત ગણાવે’, UNમાં પાકિસ્તાની PM પર ભારતનો પ્રહાર

ભારતે શુક્રવારે (26 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના સંબોધનનો કડક જવાબ આપ્યો હતો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું મહિમામંડન કરી રહ્યું છે અને વિશ્વ મંચ પર જુઠ્ઠાણાં અને ભ્રમજનક વાતો ફેલાવી રહ્યું છે. ભારતીય…

· 3 min read

વધુ એક દેશને Gen-Z એ માથે લીધું, બે યોજનાઓ પાછી ખેંચવી પડી

દક્ષિણ-પૂર્વ એશિયાના નાના દેશ ઈસ્ટ તિમોરમાં Gen-Zના ઉગ્ર આંદોલનને કારણે સરકાર અને સાંસદો ઘૂંટણિયે બેસવા મજબૂર બન્યા છે. આંદોલનના કેન્દ્રમાં તે કાયદો હતો, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખો, ભૂતપૂર્વ વડાપ્રધાન-મંત્રીઓ, મંત્રીઓ અને સાંસદોને તેમના અંતિમ વેતનના સમકક્ષ આજીવન પેન્શન તથા વધારાના ભથ્થાં…

· 3 min read

દિલ્હી-NCRમાં દિવાળી પહેલા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુશ્કેલ – સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે દિલ્હીની એનસીઆર વિસ્તારમાં દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે આજે મહત્વની ટિપ્પણી કરી અને કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આ મામલામાં સંતુલિત અભિગમ અપનાવવાની જરૂર છે. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ…

· 2 min read

વાલોડ તાલુકામાં સરકારી અનાજની દુકાનોમાં વ્યાપક ભ્રષ્ટાચાર

વાલોડ તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનો માં કેટલાય વર્ષોથી કુપનો વગર અનાજ આપવામાં આવે છે . કુપન વગર અનાજ આપવાથી રાશન કાર્ડ ધારકોને અનાજ પણ ઓછું આપવામાં આવતું હોવાનું વારંવાર સાંભળવા મળે છે . વાલોડ તાલુકા પુરવઠા ઇન્ચાર્જ મામલતદાર અને…

· 2 min read

પીએમ મોદીએ બિહારમાં ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ની કરી શરૂઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કૉન્ફરન્સ દ્વારા બિહારની મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના અંતર્ગત બિહાર સરકાર મહિલાઓને પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરવા માટે સીધી આર્થિક સહાય પૂરી પાડશે. યોજનાની શરૂઆત…

· 2 min read

નવરાત્રિનો પાંચમો દિવસ, જાણો મા સ્કંદમાતાની કથા અને મંત્ર

નવરાત્રિનો પાંચમો દિવસ માતા દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની આરાધનાને અર્પિત છે. માતા સ્કંદમાતા એ એવી દેવી છે જેઓ પોતાના ખોળામાં દેવસેનાપતિ કુમાર કાર્તિકેય (સ્કંદ)ને ધારણ કરે છે. “સ્કંદ” એટલે કાર્તિકેય અને “માતા” એટલે માતા, એટલે કે સ્કંદની માતા. માતાનો આ સ્વરૂપ…

· 3 min read

ટ્રમ્પની ઘોષણા : 1 ઑક્ટોબરથી ઇમ્પોર્ટેડ દવાઓ પર 100% ટેરિફ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (26 સપ્ટેમ્બર) એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેના અંતર્ગત 1 ઑક્ટોબર, 2025થી અમેરિકામાં આયાત થતી તમામ બ્રાન્ડેડ અથવા પેટેન્ટેડ ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ લગાવવામાં આવશે. આ ટેરિફ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી તે…

· 3 min read

નડીયાદ ખાતે બધિર વિદ્યાલયનાં બાળકો માટે “સ્વરક્ષા તકનીક” વિશે કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર મે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા…

· 3 min read

KDCC બેંકના સેવાલીયા શાખાના બાકીદારના ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપીને 2 વર્ષની સજા ફટકારી

ધી ખેડા ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેંક લી. નડીઆદની સેવાલીયા શાખામાંથી ધીરાણ લેનાર અશોકગીરી માયાગીરી ગોસ્વામી,મુ.નવાકુવા, થર્મલ, તા.ગળતેશ્વર, જી.ખેડા તેમજ તેમના પુત્ર મુકેશગીરી અશોકગીરી ગોસ્વામી,મુ.નવાકુવા,થર્મલ,તા.ગળતેશ્વર, જી.ખેડા એ ધિરાણની રકમ સમયસર નહી ભરતા ફરીયાદી કેડીસીસી બેંક ધ્વારા ઉઘરાણી કરતાં તે રકમની પરત ચુકવણી…

· 2 min read