Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

Narendra Modi

4,104 stories

રશિયાના કામચટકામાં ફરી 7.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

રશિયાના પૂર્વી કિનારે એક વધુ ભયાનક પ્રકૃતિના પ્રકોપ રૂપે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપ તે જ કામચાટકા વિસ્તારના નજીક આવ્યો છે, જ્યાં જુલાઈમાં 8.8ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. પ્રશાંત મહાસાગરના તટીય વિસ્તારમાં આવેલા આ નવા આંચકાઓને…

· 3 min read

PM મોદી મિઝોરમમાં, રેલવે લાઈનનું ઉદઘાટન, 3 નવી એક્સપ્રેસને લીલીઝંડી બતાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના અંતર્ગત આજે મિઝોરમ પહોંચ્યા છે, જ્યાં તેમણે રાજ્ય માટે અનેક ઐતિહાસિક વિકાસ યોજનાઓની ભેટ આપી છે. આ પ્રસંગે વડાપ્રધાને મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે પ્રથમવાર સીધી રીતે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું, જેના…

· 3 min read

કંડલાથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ

કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઇટ સાથે શુક્રવારે 12 સપ્ટેમ્બરના રોજ એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહેવાલો મુજબ, વિમાન ટેકઓફ કર્યા બાદ તરત જ તેનો એક પૈડો તૂટીને રનવે પર પડી ગયો હતો. કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)એ તરત…

· 3 min read

બિહાર કોંગ્રેસે ફરી પીએમ મોદીનાં માતાનું કર્યું અપમાન, AI વિડીયો બનાવી ઉડાવી મજાક

બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન બનેલી વિવાદાસ્પદ ઘટનાના થોડા જ દિવસોમાં કોંગ્રેસ ફરી એકવાર ઘોર વિવાદમાં સપડાઈ છે. ત્યારે મંચ પરથી રિઝવી ઉર્ફે રાજા નામના વ્યક્તિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો,…

· 4 min read

‘હિન્દુ – મુસ્લિમ બંને અધિકારીઓ હોય તેવી SIT રચો’, અકોલા રમખાણ મામલે પોલીસને સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના અકોલામાં 2023માં થયેલા કોમી રમખાણોની ગંભીરતા અને પોલીસ તપાસમાં થયેલી ખામીઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. અદાલતે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે આ કેસની તપાસ માટે ખાસ તપાસ ટીમ (SIT) રચવામાં આવે, જેમાં હિન્દુ…

· 3 min read

મણિપુરમાં હિંસા પછી PM મોદીની પહેલી મુલાકાત, 13 સપ્ટેમ્બરે શરણાર્થી પરિવારો સાથે કરશે સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 13 સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત રાજ્ય માટે મહત્વપૂર્ણ ગણાઇ રહી છે. છેલ્લા કેટલાંક દિવસથી તેમના પ્રવાસને લઈને અનેક અટકળો ફેલાઈ હતી, પરંતુ હવે સત્તાવાર રીતે પુષ્ટિ થઇ ગઇ છે. મણિપુરના મુખ્ય સચિવે જણાવ્યું છે કે વડાપ્રધાનની મુલાકાત શાંતિ…

· 3 min read

દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તાત્કાલિક પરિસર ખાલી કરાયું

દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે બપોરે મળેલી બોમ્બની ધમકીથી ભારે હડકંપ મચ્યો. પોલીસે જણાવ્યું કે હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગને એક ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે કોર્ટ પરિસરમાં ત્રણ બોમ્બ મુકવામાં આવ્યા છે અને બપોરે બે વાગ્યા સુધી સમગ્ર હાઈકોર્ટ ખાલી…

· 3 min read

હિંદુ મંદિરની આસપાસ માંસની દુકાનોનાં લાયસન્સ રદ કરવાનો આદેશ રાજસ્થાન હાઇકોર્ટે રાખ્યો યથાવત

રાજસ્થાન હાઇકોર્ટે તાજેતરમાં માંસની દુકાનોથી જોડાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે, જે ધર્મસ્થાનોની આસપાસના પરિસરમાં કાનૂની નિયમોનું પાલન અને સામાજિક-સાંસ્કૃતિક સંવેદનાને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. આ કેસમાં અરજદારો એવા માંસના વેપારીઓ હતા, જેઓને અગાઉ કાયદેસરની રીતે લાયસન્સ…

· 3 min read

છત્તીસગઢના ગરિયાબંદમાં મોટી સફળતા : 10 નક્સલીઓ ઠાર, ₹1 કરોડનો ઇનામી કમાન્ડર મનોજ પણ માર્યો ગયો

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મેળવી છે. મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોર જંગલોમાં બુધવારે (10 સપ્ટેમ્બર) શરૂ કરાયેલા વિશાળ સર્ચ ઓપરેશન દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ કુલ 10 નક્સલીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટરમાં મારાયેલા નક્સલીઓમાં સૌથી મોટું…

· 2 min read

સેન્સેક્સ 210 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25050 થી ઉપર, ઓટો ફરીથી ગતિ પકડી

આજે શેરબજારમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે. સૌપ્રથમ વાત કરીએ બજાર નિયમનકાર SEBIની, તો આજે તેની એક અત્યંત મહત્વપૂર્ણ બોર્ડ મીટિંગ થવાની છે. મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ, આ મીટિંગમાં મોટા IPO માટે નાના હિસ્સાના વેચાણ પર છૂટ આપવા અંગે ચર્ચા…

· 4 min read