Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

Narendra Modi

4,104 stories

જેના માથે હતું એક કરોડનું ઇનામ, તે નક્સલી ઝારખંડમાં એનકાઉન્ટરમાં ઠાર

ઝારખંડના હજારીબાગ જિલ્લામાં સુરક્ષાબળોએ નક્સલવાદ વિરુદ્ધ ચલાવેલા તાજેતરના સંયુક્ત ઑપરેશનમાં મોટી સફળતા મેળવી છે. સોમવારની વહેલી સવારે થયેલા આ એનકાઉન્ટરમાં ટોચના માઓવાદી સહદેવ સોરેન સહિત ત્રણ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા. સહદેવ સોરેન કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માઓવાદી)ની સેન્ટ્રલ કમિટીમાં સભ્ય…

· 2 min read

વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ કાયદાને લઈને એક મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે, જે કાયદાની સંવિધાનિકતા પર થયેલી અરજીઓની સુનાવણી દરમિયાન બહાર પાડવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે સ્પષ્ટ કર્યું…

· 3 min read

બ્રિટનમાં 20 વર્ષીય શીખ યુવતી પર 2 અંગ્રેજોએ ગુજાર્યો બળાત્કાર, તપાસ શરૂ

બ્રિટનના વેસ્ટ મિડલેન્ડ્સ રાજ્યના ઓલ્ડબરી શહેરમાં એક ગંભીર અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેને કારણે માત્ર શીખ સમુદાય જ નહીં પરંતુ સમગ્ર ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. માહિતી અનુસાર, 9 સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ 8:30 વાગ્યે…

· 3 min read

ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન

શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન ઉપક્રમ યોજાઈ ગયો. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે ભક્તિભાવ સાથે આ ઉજવણી થઈ છે. ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં પૂજન વંદના અને પ્રસાદ આયોજન થઈ ગયું. શિવકુંજ…

· 1 min read

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 4 વર્ષ પૂર્ણ

13 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ ગુજરાતના રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, આરોગ્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં બહુમુખી વિકાસના સાક્ષી બન્યા છે. તેમની કાર્યશૈલીમાં સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના…

· 5 min read

હિંદુ દેવી-દેવતાઓને ગાળો, પયગંબરના અપમાનના આરોપે મુસ્લિમ ટોળાનો ઉપદ્રવ

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 12 સપ્ટેમ્બરનાં સાંજે એક કથિત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે તંગદિલીનો માહોલ સર્જાયો. એક યુવાન પર કુરાન અને પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો, જેને આધારે સ્થાનિક મુસ્લિમ સમુદાયમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો. શુક્રવારની…

· 2 min read

બસ્તરમાં આતંક મચાવનાર નક્સલી કમાન્ડર સુજાતાનું સરેન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું

છત્તીસગઢમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા સતત ઓપરેશનો વચ્ચે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બસ્તર વિસ્તારમાં દાયકાઓથી આતંક ફેલાવતી કુખ્યાત મહિલા નક્સલી નેતા સુજાતાએ અંતે હથિયાર મૂકી દીધા છે. સુજાતા પર છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર…

· 3 min read

વિસ્થાપિતો માટે 7000 મકાન બનાવીશું, 3500 કરોડનું પેકેજ મંજૂર, મણિપુરમાં PM મોદીનું મોટું એલાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર પહોંચી ગયા છે. લગભગ હિંસાના બે વર્ષ બાદ તેઓ અહીં પહોંચ્યા હતા. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે. અહીં લોકોના જીવનને ફરી વિકાસના માર્ગે લાવવા માટે સરકાર દરેક સંભવ પ્રયાસ…

· 4 min read

નડિયાદની એક હોટેલમાં ધર્માંતરણની પ્રવૃત્તિનો આરોપ

નડિયાદમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્યવ્યાપી સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હિંદુ સંગઠનોના આક્ષેપો મુજબ શહેરમાં ખ્રિસ્તી ધર્માંતરણની ગતિવિધિઓ ચાલી રહી હતી અને આ સંબંધમાં પોલીસને ફરીયાદ આપવામાં આવી હતી. પોલીસએ ફરિયાદના આધારે સ્ટિવન…

· 5 min read

નેપાળમાં માર્ચ 2026માં યોજાશે ચૂંટણી, સુશીલા કાર્કીના નેતૃત્વમાં લેવાયો નિણર્ય

નેપાળમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટ અને ખાસ કરીને જેન-Z દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રદર્શનોએ દેશમાં મોટો રાજકીય વળાંક લાવ્યો છે. આ પ્રદર્શન દરમિયાન સંસદને ભંગ કરવાની અને તાત્કાલિક વચગાળાની સરકાર રચવાની માંગ જોરદાર રીતે ઉઠી હતી. આ…

· 3 min read