‘જેટલી ગાળો આપશો, એટલું કમળ ખીલશે’, કોંગ્રેસની રેલીમાં પીએમ મોદીને અપશબ્દો બોલવા પર અમિત શાહ ભડક્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના દરભંગામાં કોંગ્રેસની સભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલા દુર્વ્યવહારની કડક નિંદા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ક?...
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા અમિત શાહને લઈને આપેલ વિવાદિત નિવેદન ચર્ચામાં
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ તાજેતરમાં આપેલું એક નિવેદન ભારે વિવાદમાં આવ્યું છે. બાંગ્લાદેશમાંથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દા પર બોલતા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી ?...
જાપાનની ધરતી પર ગાયત્રી મંત્રના જાપ સાથે વડા પ્રધાન મોદીનું સ્વાગત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દેશોની યાત્રાના પ્રથમ તબક્કાની શરૂઆત જાપાનથી કરી છે. તેઓ શુક્રવારે (29 ઑગસ્ટ) ટોક્યો એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું. એરપોર્ટ પર ભારતીય તિ?...
અંબાજીમાં પહેલીવાર ભવ્ય ડ્રોન શો : 400 ડ્રોનથી સર્જાશે આકર્ષક દ્રશ્યો, શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થશે
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી ધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમ પર વિશાળ મેળાનો કાર્યક્રમ યોજાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉપસ્થિત રહે છે. આ વર્ષે 1થી 7 સપ્ટેમ્બર સુધી યો...
ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન : ગુજરાતના 8 ધારાસભ્યો હાજર રહેશે
29 ઑગસ્ટે ભુવનેશ્વરમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 'અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સ?...
જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર : બે આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં વહેલી સવારે સુરક્ષા દળોએ એક મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (એલઓસી) નજીકથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા ?...
કોમનવેલ્થ ગેમ્સ 2030ની દાવેદારી માટે કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી, અમદાવાદ હશે યજમાન
27 ઑગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો, જેમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે સત્તાવાર રીતે બિડ સબમિટ ક...
ઝેલેન્સ્કીનો આભાર સંદેશ: “રશિયા યુદ્ધ અંત માટે ભારત મદદગાર બનશે”
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ભારત પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર માન્યો છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ શુભકામનાઓ પાઠવતાં ?...
વડોદરામાં તણાવ: ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકાતા હંગામો, શંકાસ્પદોની ધરપકડ
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં 26મી ઓગસ્ટની વહેલી સવારે બનેલી ઘટનાએ શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા પર પ્રશ્નચિન્હ ઊભું કર્યું છે. નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે ગણેશજ?...
GST કાઉન્સિલ મીટિંગની તારીખ જાહેર, ઊંચા સ્લેબ્સ પર થશે ચર્ચા
જીએસટી કાઉન્સિલની 3 અને 4 સપ્ટેમ્બરે યોજાનારી બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેમાં દેશના કર માળખામાં મોટા ફેરફારની શક્યતા છે. હાલમાં ભારતમાં જીએસટીના ચાર સ્લેબ – 5 ટકા, 12 ?...