ગુજરાત હાઈકોર્ટે 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી, માનવીય અભિગમ દાખવ્યો
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને માનવીય નિર્ણય લઈ 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. કોર્ટે આ આદેશ પીડિતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપ્યો છે. તબીબી નિષ્ણાતોની તપાસ અને સલાહ હાઈકોર્ટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ…










