PM મોદીએ તારિક રહેમાનને ભારત આવવાનું આપ્યું આમંત્રણ
બાંગ્લાદેશની તાજેતરની સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રચંડ વિજય બાદ તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમના સત્તાગ્રહણ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવતા શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ઢાકામાં મુલાકાત દરમિયાન રહેમાનને…










