click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીએ તારિક રહેમાનને ભારત આવવાનું આપ્યું આમંત્રણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીએ તારિક રહેમાનને ભારત આવવાનું આપ્યું આમંત્રણ
Gujarat

PM મોદીએ તારિક રહેમાનને ભારત આવવાનું આપ્યું આમંત્રણ

ગયા વર્ષે ડિસેમ્બરમાં પીએમ મોદીએ રહેમાનની માતા અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના અવસાન બાદ વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્વારા રહેમાનને શોક પત્ર મોકલ્યો હતો.

Last updated: 2026/02/18 at 4:07 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બાંગ્લાદેશની તાજેતરની સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રચંડ વિજય બાદ તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમના સત્તાગ્રહણ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવતા શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ઢાકામાં મુલાકાત દરમિયાન રહેમાનને પીએમ મોદીના પત્ર સાથે શુભેચ્છાઓ પહોંચાડ્યા હતા. ઉપરાંત, ફોન દ્વારા પણ બંને નેતાઓ વચ્ચે શુભેચ્છા સંવાદ થયો હોવાનું જણાવાયું છે.

Contents
પીએમ મોદીએ પત્રમાં વ્યક્ત કર્યો વિશ્વાસઅગાઉ પણ મોકલાયો હતો સંવેદના સંદેશભારત-બાંગ્લાદેશ સંબંધોમાં સુધારાની શક્યતા

પીએમ મોદીએ પત્રમાં વ્યક્ત કર્યો વિશ્વાસ

પત્રમાં વડાપ્રધાન મોદીએ તારિક રહેમાનને ચૂંટણી જીત અને વડાપ્રધાન પદ સંભાળવા બદલ હાર્દિક અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું કે રહેમાનના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશ શાંતિ, સ્થિરતા અને વિકાસના માર્ગે આગળ વધશે તેવી ભારતને આશા છે. મોદીએ ભારત-બાંગ્લાદેશ સંબંધો સહિયારા ઈતિહાસ, સાંસ્કૃતિક જોડાણ અને પરસ્પર વિશ્વાસ પર આધારિત હોવાનું જણાવીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. સાથે જ રહેમાન, તેમની પત્ની ડૉ. ઝુબૈદા અને પુત્રી ઝૈમાને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.

Just concluded a constructive meeting with Prime Minister of Bangladesh @trahmanbnp

I handed over a personal letter from Prime Minister @narendramodi conveying his wishes to PM Rahman and inviting him to visit India at the earliest convenience.

I extended warm congratulations… pic.twitter.com/gFNqLmnxsT

— Om Birla (@ombirlakota) February 17, 2026

અગાઉ પણ મોકલાયો હતો સંવેદના સંદેશ

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રહેમાનની માતા અને બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના અવસાન બાદ પણ પીએમ મોદીએ વિદેશ પ્રધાન એસ. જયશંકર મારફતે શોક સંદેશ મોકલ્યો હતો. મોદીએ ખાલિદા ઝિયાને એક મજબૂત અને દૃઢ નેતા તરીકે યાદ કરતાં ભારત-બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકાને વખાણી હતી.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીને આમંત્રિત કર્યા હતા. જોકે, તે દિવસે મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પૂર્વનિર્ધારિત બેઠકને કારણે તેઓ હાજર રહી શક્યા નહોતા. તેમના સ્થાને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમારોહમાં સામેલ થયા હતા.

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં સુધારાની શક્યતા

વચગાળાની સરકારના સમયગાળા દરમિયાન બંને દેશોના સંબંધોમાં થોડો તણાવ જોવા મળ્યો હતો, ખાસ કરીને લઘુમતીઓ પર હુમલાના અહેવાલોને લઈને. હવે BNPની જીત અને નવી સરકાર રચાયા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજનૈતિક અને આર્થિક સંબંધોમાં સુધારાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત રહેમાન સરકાર પ્રત્યે સાવચેત પરંતુ હકારાત્મક વલણ અપનાવી રહ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bangladesh election, Bangladesh PM Oath, Bangladesh PM Tarique Rahman news, BNP, BNP leader, BNP Victory, BNP જીત, Breaking news, CM Gujarat, diplomatic relations, gujarat, India Bangladesh relations, India Foreign Policy, internationalnews, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, South Asia politics, Tariq Rehman, Tarique Rahman, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, ઓમ બિરલા ઢાકા મુલાકાત, ખાલિદા ઝિયા, તારિક રહેમાન વડાપ્રધાન, દક્ષિણ એશિયા રાજનીતિ, પીએમ મોદી અભિનંદન, બાંગ્લાદેશ, બાંગ્લાદેશ ચૂંટણી 2026, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી, ભારત બાંગ્લાદેશ સંબંધ, ભારત બાંગ્લાદેશ સંબંધો, ભારતની વિદેશ નીતિ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, સંસદીય ચૂંટણી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત બજેટ 2026 : અંબાજી કોરિડોરથી દાહોદ એરપોર્ટ સુધી પ્રવાસન વિકાસની મોટી યોજનાઓ
Next Article AI ઈમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન પીએમ મોદી સાથે ગુગલ CEO સુંદર પિચાઈની મુલાકાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?