Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

news channel in india

4,467 stories

આસામ કોંગ્રેસને મોટો ઝટકો : પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાનું રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ

આગામી આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને પ્રદેશ રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ આસામના મુખ્યમંત્રી હિમંતા…

· 3 min read

સબરીમાલા મુદ્દો ફરી સુપ્રીમ કોર્ટમાં, 9 જજોની બેન્ચ 7 એપ્રિલથી કરશે મહત્વપૂર્ણ સુનાવણી

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં ચર્ચિત સબરીમલા મંદિર પ્રવેશ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી રિવ્યૂ પિટિશન્સ પર 9 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ 7 એપ્રિલ 2026થી સુનાવણી શરૂ કરશે. આ બેન્ચ ધાર્મિક સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો વચ્ચેના સંતુલન સહિતના 7…

· 2 min read

ભારત અને મિસ્ર વચ્ચે 2000 વર્ષ જૂના વેપારી સંબંધોના પુરાવા, 30 શિલાલેખોએ ખોલ્યા ઇતિહાસના નવા રહસ્યો

ભારતનો પ્રાચીન ઇતિહાસ માત્ર તેની ભૂમિ સુધી સીમિત નથી રહ્યો, પરંતુ વિશ્વના દૂરસ્ત પ્રદેશોમાં પણ તેના પ્રભાવના પુરાવા જોવા મળે છે. તાજેતરમાં મિસ્ર (ઇજિપ્ત)ની પ્રસિદ્ધ ‘વેલી ઓફ કિંગ્સ’માં મળેલા લગભગ 2000 વર્ષ જૂના શિલાલેખોએ ભારત અને મિસ્ર વચ્ચેના પ્રાચીન વેપાર,…

· 3 min read

દિલ્હીમાં અમિત શાહનું મોટું નિવેદન : નક્સલવાદ અંતની નજીક, 10 નવી યોજનાઓની જાહેરાત

દિલ્હી પોલીસના 79મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા વ્યવસ્થા, આતંકવાદ વિરોધી કાર્યવાહી અને નક્સલવાદ વિરુદ્ધ સરકારની વ્યૂહરચના અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે સંસદ પર હુમલા જેવી ગંભીર ઘટનાઓ હોય કે તાજેતરમાં લાલ કિલ્લા…

· 2 min read

મહા શિવરાત્રિ મેળામાં વિવાદ : કીર્તિ પટેલે ભગવા વસ્ત્રોમાં મૃગીકુંડમાં લગાવી ડૂબકી, સાધુઓમાં અસંતોષ

જૂનાગઢમાં યોજાયેલા ભવનાથ મહાદેવના પ્રખ્યાત મહા શિવરાત્રિ મેળામાં એક નવો વિવાદ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કરતાં વિવાદ સર્જાયો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા સમગ્ર…

· 2 min read

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં સંગીત પ્રાધ્યાપકની ભરતી મુદ્દે રજૂઆત, Music Department શરૂ કરવાની માંગ ઉઠી

Tribal culture અને પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત Birsa Munda Tribal University ખાતે હજુ સુધી સંગીત (Music) વિષય માટે કોઈ પ્રાધ્યાપક અથવા વિભાગ શરૂ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે સ્થાનિક સંગીતપ્રેમીઓ અને શિક્ષણ ક્ષેત્રના જાગૃત નાગરિકોમાં ચિંતા વ્યક્ત થઈ…

· 2 min read

હિંદ મહાસાગરમાં અમેરિકન સેનાની મોટી કાર્યવાહી : ‘Veronica III’ તેલ ટેન્કર રોકી તપાસ શરૂ

અમેરિકન સેનાએ હિંદ મહાસાગરમાં મોટી કાર્યવાહી કરતા વેનેઝુએલા સાથે સંકળાયેલા ‘Veronica III’ નામના વિશાળ તેલ ટેન્કરને રોકી તેની તપાસ શરૂ કરી છે. પેન્ટાગોન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ જહાજ પર અંદાજે 19 લાખ બેરલ કાચું તેલ અને ફ્યુઅલ ઓઈલ…

· 2 min read

રાજસ્થાનના અલવરમાં ભીષણ ઔદ્યોગિક દુર્ઘટના : કેમિકલ ફેક્ટરીમાં ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત

રાજસ્થાનના અલવર જિલ્લામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ખુશખેડા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં સાત લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં સમગ્ર ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ અને અંદર…

· 3 min read

સંરક્ષણ બજેટમાં 15% વધારો, દેશની સુરક્ષા અને આધુનિકીકરણ પર ભાર : PM મોદીના મહત્વપૂર્ણ નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારતના સંરક્ષણ ક્ષેત્રની મજબૂતી, સૈન્ય આધુનિકીકરણ અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા દળોને વધુ સશક્ત અને આધુનિક બનાવવું સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. તાજેતરમાં રજૂ કરાયેલા…

· 3 min read

અમેરિકામાં પન્નુ કાવતરું કેસ : નિખિલ ગુપ્તાનો મોટો ખુલાસો, નિજ્જર પણ હતો ટાર્ગેટ લિસ્ટમાં

અમેરિકામાં શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકન તપાસ એજન્સીઓ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. મળતી માહિતી મુજબ, તેણે યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA)ને જણાવ્યું છે કે કેનેડામાં હત્યા કરાયેલા…

· 4 min read