સોનમ વાંગચુકની સ્વાસ્થ્ય આધારે મુક્તિ માંગણી પર કેન્દ્ર સખત, કહ્યું– કોઈ ગંભીર તબિયતની સમસ્યા નથી
લદ્દાખના કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ થયેલી અટકાયતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે (11 ફેબ્રુઆરી) સુનાવણી હાથ ધરી હતી. વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલિ આંગ્મોએ દાખલ કરેલી હેબિયસ કોર્પસ પિટિશનમાં અટકાયતને ગેરકાયદેસર ગણાવી તેમને તાત્કાલિક મુક્ત…










