Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026

news channel in india

4,467 stories

ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા

ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને ફરી એકવાર વિવાદાસ્પદ વલણ અપનાવ્યું છે. રવિવારે પાકિસ્તાન સરકારે પોતાના સત્તાવાર X (ટ્વિટર) હેન્ડલ પરથી જાહેરાત કરી હતી કે પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી…

· 3 min read

મધ્ય ગુજરાતમાં બાળનિકાહનો કેસ, મૌલવી સહિત 9 સામે ગુનો નોંધવામાં આવ્યો

મધ્ય ગુજરાતમાં એક મુસ્લિમ સગીરાના બાળનિકાહ કરાવવાના ગંભીર મામલે પંચમહાલ અને વડોદરા જિલ્લાના કુલ નવ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ પંચમહાલના જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ સોશિયલ સિક્યુરિટી ઓફિસર દ્વારા નોંધાવવામાં આવી હતી. તેમને માહિતી મળી હતી કે પંચમહાલ જિલ્લાના…

· 2 min read

બજેટ 2026 : બાયોફાર્મા અને MSME માટે ટેક્સ પ્રોત્સાહન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રેર અર્થ કોર્ડોર પર ભાર

કેન્દ્રીય બજેટ 2026ને રજૂ કરતાં 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક વિકાસને તેજી આપવા માટે વિવિધ નવી યોજનાઓ અને ફંડની જાહેરાત કરી છે. વર્ષ 2027 માટે કુલ મૂડીગત ખર્ચ ₹12.2 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો છે, જે સરકારની માળખાગત અને…

· 3 min read

GIFT સિટી માટે મોટી રાહત, ટેક્સ હોલીડે 10થી વધારી 20 વર્ષ

બજેટ 2026માં વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહેલી ગુજરાતની GIFT સિટીને મોટું નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેના કારણે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC)ની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનશે. વિદેશી મૂડી પ્રવાહને આકર્ષવાના મહત્વના માધ્યમ તરીકે જોવામાં આવતાં IFSC…

· 2 min read

અનંત સમતાનંદ માટે સાધુ સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા અને સમાધિ સેવા અનિવાર્ય : મોરારિબાપુ

સેંજળ ધામમાં સાયલા સ્થિત લાલજી મહારાજ જગ્યાને મોરારિબાપુ પ્રેરિત ધ્યાનસ્વામીબાપા સન્માન દ્વારા વંદના થઈ. મોરારિબાપુએ અનંત સમતાનંદ માટે સાધુ સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા અને સમાધિ સેવા અનિવાર્ય ગણાવી. દેહાણ્ય જગ્યામાં સુપ્રસિદ્ધ લાલજી મહારાજ જગ્યા સાયલાને સન્માન અર્પણ કરતી વેળાએ…

· 2 min read

સુરતને 342 કરોડના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું – “સુરતની સ્વચ્છતા જાળવવી મહત્વપૂર્ણ”

ડાયમંડ સિટી સુરતના ડભોલી વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુલ રૂ. 342.81 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો પ્રસંગ યોજાયો, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની ગરિમામય હાજરી રહી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અત્યારે નિર્મિત અતિઆધુનિક…

· 3 min read

1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડનો 50મો સ્થાપના દિવસ

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી રહી છે, જે દેશમાં દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં તેની 5 દાયકાની પ્રતિબદ્ધ સેવાઓની યાદ કરાવે છે. 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ સ્થાપિત થયેલ આ દળની શરૂઆત માત્ર સાત…

· 3 min read

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ, કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર

ગુજરાતે પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક નવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારમાં આવેલું ‘છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ’ હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં…

· 3 min read

પાકિસ્તાનના PM શરીફનું કબૂલનામું, ‘મિત્ર રાષ્ટ્રો સામે ભીખ માંગવામાં શરમ આવે છે…’

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલમાં અત્યંત નાજુક છે અને હવે તેને કોઈપણ રીતે છુપાવી શકાતું નથી. દેશ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને વિશ્વ જાણે છે કે આતંકવાદને પ્રોત્સાહન આપનારા આ દેશની આર્થિક સ્થિતિ અન્ય દેશોના દેવા પર ભારે…

· 3 min read

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર

મહારાષ્ટ્રના રાજકીય દ્રશ્યમાં આજે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો. દિવંગત નેતા અજિત પવારની પત્ની, સુનેત્રા પવાર, રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપ્યા પછી મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી. રાજ્યપાલ આચાર દેવવ્રતે દ્વારા આ પદ અને…

· 2 min read