Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

news channel in india

4,467 stories

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે તૈયારી, વસ્ત્રાલમાં ₹58 કરોડનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર

અમદાવાદ શહેર 2030ની કૉમનવેલ્થ ગેમ્સની તૈયારીઓમાં સતત ઝડપ પકડી રહ્યું છે અને આ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરભરમાં આધુનિક રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં એસ.પી. રિંગ રોડ પાસે 43,890 ચોરસ મીટર…

· 3 min read

‘ઑપરેશન હેરોફ’: BLAએ પાકિસ્તાનમાં અનેક શહેરોમાં હુમલા કર્યા, વીડિયો જાહેર

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં તાજેતરમાં પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે, જ્યાં બલોચ લિબરેશન આર્મી (BLA) દ્વારા ‘ઑપરેશન હેરોફ’ના બીજા તબક્કા હેઠળ પાકિસ્તાની સેના વિરુદ્ધ ભયંકર હુમલાઓ કરવામાં આવ્યા છે. આ ઑપરેશનમાં BLAના લડવૈયાઓએ બલૂચિસ્તાનના 7થી વધુ મુખ્ય શહેરોમાં એકસાથે હુમલાઓ…

· 3 min read

બંગાળમાં TMCનો અંત : અમિત શાહે 2026માં વિદાયના સંકેત આપ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના નોર્થ પરગના ખાતે કાર્યકર્તા સંમેલનમાં સંબોધન આપતાં મમતા બેનર્જીની સરકાર પર જોરદાર હુમલો કર્યો. તેમણે આનંદપુરની મોમો ફેક્ટરીમાં થયેલા અગ્નિકાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે 25 લોકોના મૃત્યુ પાછળ મમતા સરકારના ભ્રષ્ટાચારનો હાથ છે.…

· 3 min read

યુટ્યુબર યુનુસ દાઉદ શેખની ધરપકડ : વાપી ટ્રાન્સપોર્ટરને સમાચાર છાપવાની ધમકી આપી પડાવ્યા ₹1.20 લાખ

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં યુટ્યુબર યુનુસ દાઉદ શેખે મીડિયા અને સરકારી વિભાગના નામે ધમકી આપી એક ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તા પડાવ્યો હતો તે કિસ્સો સામે આવ્યો છે. પીડિત ટ્રાન્સપોર્ટર ઇદ્રીસ ઇબ્રાહિમ ઇદારત ખાન, વાપીમાં રહે છે અને તેઓ વિવિધ પેપર મિલોમાંથી…

· 2 min read

પીએમ મોદીએ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેનેઝુએલાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી, જેમાં બંને નેતાઓએ ભારત–વેનેઝુએલા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી. આ સંવાદ દરમિયાન ઊર્જા, વેપાર અને…

· 2 min read

2020 હિંદુવિરોધી રમખાણ કેસ : આરોપી ખાલિદ સૈફીને રમજાન મનાવવા દિલ્હી કોર્ટે આપ્યા વચગાળાના જામીન

દિલ્હીની એક કોર્ટે ગુરુવારે, 29 જાન્યુઆરી, 2026ના રોજ 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસના મુખ્ય આરોપી ખાલિદ સૈફીને અસ્થાયી જામીન મંજૂર કર્યો છે. ખાનગી વિગતો મુજબ, કોર્ટે સૈફીને પોતાના ભત્રીજાઓના નિકાહમાં ભાગ લેવા અને પરિવાર સાથે રમજાનની ઉજવણી કરવા માટે 13…

· 2 min read

ગુજરાતમાં 20થી વધુ સરકારી સેવાઓ માટે આધાર વેરિફિકેશન અનિવાર્ય

ગુજરાત રાજ્યમાં સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી (DST) વિભાગે એક મહત્વપૂર્ણ ઠરાવ અમલમાં મૂક્યો છે. વહીવટી સુધારણા આયોગની ભલામણોને આધારે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ‘ટોપ-હાઈ વોલ્યુમ…

· 2 min read

ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી અટવાયા

છેલ્લા ત્રણ દિવસથી હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલી ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત કરી દીધું છે. સિમલા, કુલ્લુ, મનાલી, સોલંગ, ધર્મશાલા અને ચંબા સહિતના પ્રવાસન વિસ્તારોમાં હજ્જારો વાહનો બરફીલા રસ્તાઓ પર ફસાઈ ગયા છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ…

· 3 min read

જમ્મુ-કાશ્મીર : ડોલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

31 જાન્યુઆરી, 2026ની સવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ડોલગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર સંપર્ક સ્થાપિત થયો હતો. વ્હાઇટ નાઈટ કોર્પ્સના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાની વ્હાઇટ નાઈટ કોર્પ્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા CRPFના સૈનિકોએ સંયુક્ત…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં મોમો ગોડાઉનમાં ભીષણ આગ, 27 શ્રમિકોના મોતની આશંકા

પશ્ચિમ બંગાળના નાઝીરાબાદમાં આવેલી મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 શ્રમિકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અનેક લોકો હજુ ગુમ હોવાનું માનવામાં આવે છે. આગની તીવ્રતા…

· 2 min read