Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

news channel in india

4,467 stories

‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના 11 વર્ષ : દીકરીઓના મહત્વ પર PM મોદીની ખાસ પોસ્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે દીકરીઓના મહત્વને ઉજાગર કરતી એક ખાસ અને પ્રેરણાદાયી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પીએમ મોદીએ પોતાના સંદેશમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે…

· 2 min read

અમદાવાદમાં પારિવારિક દુર્ઘટના, પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત

અમદાવાદના શહેર વિસ્તારમાં પોશ માનાતા જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે બનેલી હત્યા બાદ આપઘાતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના ક્લાસ-1 અધિકારી…

· 3 min read

1984ના શીખવિરોધી રમખાણોના એક કેસમાં સજ્જન કુમાર દોષમુક્ત, પરંતુ અન્ય કેસોની સજાથી જેલમાં જ રહેશે

1984ના શીખવિરોધી રમખાણોના બે કેસમાં દિલ્હી હાઈકોર્ટે પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારને દોષમુક્ત જાહેર કર્યો છે. આ મામલો જનકપુરી અને વિકાસપુરીમાં થયેલા રમખાણો સાથે સંબંધિત છે, જેમાં બે લોકોની મૃત્યુ થઈ હતી. હાઈકોર્ટના ચુકાદા અનુસાર, પ્રોસિક્યુશનની તપાસમાં સાક્ષીઓએ માત્ર સાંભળેલી…

· 3 min read

Oscars 2026 : 98મા ઓસ્કાર માટે નોમિનેશન આજે જાહેર થશે, હોલીવુડ એવોર્ડ્સમાં ભારતની 5 ફિલ્મો રેસમાં

સિનેમા જગતના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંનો એક, ઓસ્કારનો 98મો સંસ્કરણ 15 માર્ચ, 2026ના રોજ યોજાવાનો છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટેની ફિલ્મ નોમિનેશનની જાહેરાત આજે, ગુરુવાર, 22 જાન્યુઆરીએ કરવામાં આવશે, જેના કારણે ફિલ્મ પ્રેમીઓ અને ભારતીય સિનેમા પ્રેક્ષકો માટે રાહ અવશ્ય પૂરી…

· 3 min read

ગુજરાત પછી રાજસ્થાનમાં પણ લાગુ થશે અશાંતધારો, કેબિનેટની લીલી ઝંડી

રાજસ્થાન સરકારે રાજ્યમાં વસ્તી અસંતુલન અને મિલકતોના ગેરકાયદેસર ટ્રાન્સફર રોકવા માટે ગુજરાતના ‘ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ’ (અશાંતધારો)ને અનુરૂપ કાયદો લાવવા માટે કેબિનેટ પાસ કર્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં બુધવારે (21 જાન્યુઆરી) યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવી. રાજ્યના…

· 3 min read

દાવોસમાં ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું – ‘અમે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરીશું’

સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF-2026)ને સંબોધન કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધો અને સંભવિત વેપાર કરારને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભારતીય મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુલ્લેઆમ વખાણ કર્યા અને તેમને પોતાના…

· 4 min read

ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર : અરજદારને પોતાનો કેસ ગુજરાતી ભાષામાં રજૂ કરવાની મંજૂરી નહીં

ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે હાઈકોર્ટની કાર્યવાહી અને કેસની દલીલો માટે માત્ર અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરી શકાય છે, અને આ નિયમમાંથી છૂટછાટ આપી શકાતી નથી. અદાલતે એક અરજદારની તે અરજી ફગાવી દીધી હતી,…

· 3 min read

સેન્સેક્સ 785 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,400 ને પાર કરી ગયો

નિફ્ટીએ આજના સત્રમાં પોતાનો દિવસનો નીચો સ્તર કદાચ પહેલેથી જ બનાવી લીધો હોવાની સંભાવના દેખાઈ રહી છે. PSP ડેઇલી હાઈ–લો એક્સપેક્ટેડ 112 સૂચક અનુસાર આજનો અપેક્ષિત નીચો સ્તર 25,240 હતો, જ્યારે નિફ્ટી 25,245 સુધી ઘટ્યા બાદ ત્યાંથી મજબૂત રીતે પાછો…

· 4 min read

સુપ્રીમ કોર્ટ : ‘માત્ર અપશબ્દો કહ્યા હોય તેનાથી SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી ન થઈ શકે, જાતિસૂચક અપમાનનો એન્ગલ હોવો અનિવાર્ય’

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે કે SC/ST (Scheduled Castes and Scheduled Tribes) એક્ટ હેઠળ ફક્ત અપશબ્દો બોલ્યા કે ગાળો આપ્યા હોય તેનાથી કાર્યવાહી શક્ય નથી. સુનાવણી વખતે, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે 12 જાન્યુઆરી,…

· 2 min read

જાપાનના પૂર્વ PM શિન્ઝો આબેના હત્યારાને આજીવન કેદની સજા

જાપાનના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા શિન્ઝો આબેની હત્યા મામલે મોટી ચુકાદાની જાહેરાત થઈ છે. નારા શહેરમાં 8 જુલાઈ, 2022ના રોજ એક ચૂંટણી સભામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે 44 વર્ષીય તેત્સુયા યામાગામી તેમની પાછળથી હેન્ડમેડ બંદૂક સાથે હુમલો…

· 2 min read