ઓડિશામાં તમાકુ પર કડકાઈ, મસાલા સાથે વેચાણ પર પણ પ્રતિબંધ
ઓડિશા સરકારે રાજ્યમાં તમાકુ ઉત્પાદનો પર લાગુ રહેલા પ્રતિબંધને હવે વધુ કડક બનાવી દીધો છે. નવા નિર્ણય અનુસાર રાજ્યમાં તમામ પ્રકારના તમાકુ, ગુટખા અને નિકોટિનયુક્ત ઉત્પાદનોની બનાવટ, વેચાણ તેમજ સંગ્રહને સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે વર્ષ…










