મદ્રાસ હાઇકોર્ટે રદ કર્યો ભાજપ નેતા વિરુદ્ધ દાખલ થયેલો કેસ
તમિલનાડુના ડેપ્યુટી સીએમ અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગેના વિવાદાસ્પદ નિવેદન મામલે મદ્રાસ હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતો ચુકાદો આપ્યો છે. કોર્ટે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયા સામે નોંધાયેલી એફઆઈઆર (FIR) રદ કરતાં ઉદયનિધિના…










