Skip to content
બુધવાર, નવેમ્બર 4, 2026 Ahmedabad 26°C

news channel in india

4,467 stories

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ યોજાયો

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે રાજેન્દ્રભુવન રોડ પર આવેલા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કેમ્પસમાં રાજ્યપાલ તથા કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ યોજાયો હતો. ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજનું…

· 2 min read

સુપ્રીમ કોર્ટે ‘પંજાબ કેસરી’નું પ્રિન્ટિંગ પ્રેસ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ

ભારતની સુપ્રીમ કોર્ટે પંજાબ કેસરી ગ્રુપને મોટી રાહત આપતાં લુધિયાણામાં આવેલા તેના પ્રિન્ટિંગ પ્રેસને તાત્કાલિક ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. 20 જાન્યુઆરી, 2026ના રોજ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે આ…

· 3 min read

અમદાવાદ : 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોક કેસમાં દોઢ વર્ષથી ફરાર

અમદાવાદમાં લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બનેલો કુખ્યાત આરોપી અઝહર અંતે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. વેજલપુર પોલીસ અને ઝોન-7 પોલીસની સંયુક્ત ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે જુહાપુરા–વેજલપુર વિસ્તારમાં કાર્યવાહી કરીને દોઢ વર્ષથી ફરાર રહેલા આ રીઢા ગુનેગારની ધરપકડ…

· 2 min read

અજમેર દરગાહ નીચે પ્રાચીન શિવ મંદિર હોવાનો દાવો કરતી બીજી અરજી પણ કોર્ટે સ્વીકારી, 21 ફેબ્રુઆરીએ સુનાવણી

રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફ દરગાહની અંદર પ્રાચીન શિવ મંદિર હોવાનો દાવો કરતી વધુ એક અરજીને અદાલતે સ્વીકારી લેતા મામલાએ નવો વળાંક લીધો છે. અજમેરની જુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મહારાણા પ્રતાપ સેના (MPS) દ્વારા દાખલ કરાયેલી આ અરજીને…

· 3 min read

લંડનની શાળામાં હિંદુ વિદ્યાર્થી સાથે તિલક લગાવવા બદલ ભેદભાવનો આરોપ, બદલવી પડી શાળા

લંડનમાં ઘટેલી એક પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી સાથે તિલક લગાવવાની ધાર્મિક પ્રથા લઈને ભેદભાવનો મામલો સામે આવ્યો છે, જે હાલમાં ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે. ઘટનામાં જણાવ્યું છે કે વિકર્સ ગ્રીન પ્રાઇમરી સ્કૂલમાં 8 વર્ષના હિંદુ વિદ્યાર્થીને તેના તિલક…

· 3 min read

સેવન્થ ડે સ્કૂલ હત્યાકાંડ : હિંદુ વિદ્યાર્થીની હત્યાના આરોપી મુસ્લિમ સગીર સામે 29 જાન્યુઆરીને સુનાવણી

ઑગસ્ટ 2025માં અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે શાળામાં થયેલી હિંદુ વિદ્યાર્થીની હત્યાના મામલામાં મહત્વપૂર્ણ સુધારાઓ સામે આવ્યા છે. અહેવાલ મુજબ, આ ઘટનામાં આરોપી તરીકે ઓળખાયેલા મુસ્લિમ સગીર વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે હવે અધિકારીક રીતે આરોપ ઘડ્યા છે. ગુજારાતના જુવેનાઈલ જસ્ટિસ…

· 3 min read

ઘૂસણખોરી અને ડેમોગ્રાફી બદલાવ દેશ માટે મોટો ખતરો : પીએમ મોદી, અર્બન નક્સલ પર પણ પ્રહાર

ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ નીતિન નવીનના પદભાર ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સામે ઊભા થતા ગંભીર પડકારો અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઘૂસણખોરી અને વસ્તીનું અસંતુલન (ડેમોગ્રાફિક ચેન્જ) આજે ભારત…

· 3 min read

પ્રયાગરાજ માઘ મેળો : સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શંકરાચાર્ય પદ પર કાનૂની વિવાદ, વહીવટીતંત્રની 24 કલાકની નોટિસ

પ્રયાગરાજમાં યોજાઈ રહેલા માઘ મેળામાં મૌની અમાસના પવિત્ર સ્નાન પર્વ દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રા પર પ્રતિબંધ બાદ શરૂ થયેલો વિવાદ હવે વધુ ગંભીર વળાંક લઈ ચૂક્યો છે. માઘ મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને સત્તાવાર નોટિસ પાઠવીને 24 કલાકની અંદર જવાબ માંગ્યો…

· 3 min read

સબરીમાલા ગોલ્ડ સ્કેમમાં EDના 21 સ્થળોએ દરોડા

કેરળના આસ્થાનું કેન્દ્ર ગણાતા પ્રસિદ્ધ શબરીમાલા મંદિર સાથે જોડાયેલા સોનાની ચોરી અને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાણાકીય ગેરરીતિઓ અને કાળા નાણાંના જાળને ઉઘાડવા માટે EDએ એકસાથે દક્ષિણ ભારતના ત્રણ…

· 3 min read

નડિયાદ સ્ટેશન રોડ પર વર્ષો બાદ કાંસની સફાઈ : 9 દિવસમાં 150 ટ્રેક્ટર કચરો કઢાયો,ચોમાસામાં શહેરના પૂર્વ ભાગમાં ઝડપથી પાણી નીકાલ થશે

નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર સરદાર પટેલની પ્રતિમા પાસે દુકાનો નીચે વર્ષોથી બંધ રહેલા કાંસની સફાઈની કામગીરી નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. છેલ્લા 9 દિવસથી ચાલી રહેલી આ કામગીરીમાં અત્યાર સુધીમાં અંદાજે 150થી વધુ ટ્રેક્ટર જેટલો કચરો અને…

· 3 min read