Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

news channel in india

4,461 stories

ગુજરાતમાં ChipIN Extension Centre અને VLSI CoEની શરૂઆત, ચિપ ડિઝાઇનનું ગ્લોબલ હબ બનવાની દિશામાં મોટું પગલું

ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ બાદ હવે રાજ્ય ચિપ ડિઝાઇન, સંશોધન અને ઇનોવેશન ક્ષેત્રે પણ મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને C-DAC બેંગલુરુના સહયોગથી રાજ્યમાં ChipIN…

· 6 min read

‘સ્વાતંત્ર્ય સેનાનીઓ ગોળીઓ ખાઈ ગયા, તમે ઈંડાંથી ડરો છો?’ વર્ચ્યુઅલ હાજરીની માંગ પર TMC સાંસદને રાહત નહીં

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી શુક્રવારે, 7 ઑગસ્ટે મોટો ઝટકો લાગ્યો છે. ફેસબુક પર કરવામાં આવેલી કથિત ઉશ્કેરણીજનક પોસ્ટ સંબંધિત કેસમાં તપાસ અધિકારી સમક્ષ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવાની મંજૂરી માગતી તેમની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ…

· 5 min read

બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા બદલ મેટા પર 567 મિલિયન ડૉલરનો દંડ

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની Metaને અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં બાળકોની માનસિક તંદુરસ્તી અને ઓનલાઇન સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ કેસમાં મોટો કાનૂની ફટકો પડ્યો છે. ન્યૂ મેક્સિકોની સ્ટેટ કોર્ટે Metaને $567 મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમનો ઉપયોગ યુવાનોના માનસિક સ્વાસ્થ્યને…

· 6 min read

‘Gen Z દેશવિરોધી નથી, દેશનું ભવિષ્ય છે’, વિદ્યાર્થી આંદોલનથી સમલૈંગિક લગ્ન અને પાકિસ્તાન-ચીન સુધી RSS વડાએ શું કહ્યું જાણો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં Gen Z અને Gen Alphaના વિદ્યાર્થીઓ સાથે જાહેર સંવાદ દરમિયાન વિદ્યાર્થી આંદોલન, લોકશાહી, શિક્ષણ વ્યવસ્થા, સમલૈંગિક લગ્ન, પાકિસ્તાન, ચીન અને મહિલાઓની ભાગીદારી સહિતના અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ખાસ ભાર…

· 5 min read

ગુજરાતમાં ડેટા સેન્ટર પોલિસીનો અમલ શરૂ, રોકાણકારોને મળશે વિશેષ રાહતો અને સબસિડી

ગુજરાત સરકાર રાજ્યને દેશના અગ્રણી ડિજિટલ અને ટેક્નોલોજી હબ તરીકે વિકસાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલી ગુજરાત ડેટા સેન્ટર પોલિસીના અમલ માટે હવે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (Science…

· 3 min read

PM મોદીએ યુવાનોને આપ્યો ખાસ સંદેશ, ‘હેન્ડલૂમ ખરીદો, રીલ બનાવો અને દુનિયાને ભારતના વણકરોનું કૌશલ્ય બતાવો’

રાષ્ટ્રીય હાથશાળ દિવસ (National Handloom Day 2026) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ, ખાસ કરીને યુવાનોને ભારતીય હાથશાળ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે. વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વીડિયો સંદેશ શેર કરીને લોકોને પોતાના મનપસંદ હેન્ડલૂમ ઉત્પાદનો સાથે વીડિયો…

· 4 min read

સાપુતારામાં 8 ઓગસ્ટથી ‘મેઘ મલ્હાર પર્વ 2026’નો CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થશે

ગુજરાતના વિશ્વવિખ્યાત હિલ સ્ટેશન સાપુતારામાં આગામી 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ, 2026 દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર પર્વ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થશે. કાર્યક્રમને…

· 3 min read

ભારે વરસાદથી મરણ પામનારને શ્રધાંજલિ અને સહાયતા અર્પણ કરતાં મોરારિબાપુ

ગુજરાત અને કેરળમાં પડેલાં ભારે વરસાદમાં ભોગ બનનારના પરિવારને મોરારિબાપુ દ્વારા કુલ રૂપિયા ૩ લાખ સંવેદના સહાયતા અર્પણ થઈ છે. તાજેતરમાં ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિમાં ભારે નુકસાની અને જાનહાનિ થઈ છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં નવસારી સહિત અન્ય સ્થાનોમાં ૫ વ્યક્તિઓએ…

· 1 min read

કંડલા પોર્ટ પર DRIનો મોટો પર્દાફાશ : UAEના નામે લાવવામાં આવેલી પાકિસ્તાની ₹3 કરોડની 364 ટન ખારેક જપ્ત

ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ—DRIએ ભારતના આયાત પ્રતિબંધને ટાળીને પાકિસ્તાની મૂળનો માલ ત્રીજા દેશ મારફતે દેશમાં ઘૂસાડવાના કથિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, DRIના અધિકારીઓએ કંડલા પોર્ટ પર આવેલા 13 કન્ટેનરને અટકાવી તેમાં રહેલી 364 મેટ્રિક ટન સૂકી…

· 6 min read

સંભલ હિંસા પૂર્વઆયોજિત ષડયંત્ર હતી : ન્યાયિક પંચના અહેવાલમાં સપા સાંસદ બર્ક સહિત અનેકની ભૂમિકાનો ઉલ્લેખ

ઉત્તર પ્રદેશના સંભલમાં 24 નવેમ્બર, 2024ના રોજ જામા મસ્જિદના કોર્ટના આદેશ હેઠળના સરવે દરમિયાન ફાટી નીકળેલી હિંસા અંગે ન્યાયિક તપાસ પંચનો અહેવાલ વિધાનમંડળમાં રજૂ કરવામાં આવ્યો છે. પંચના અહેવાલ અનુસાર આ હિંસા અચાનક સર્જાયેલી ઘટના નહોતી, પરંતુ સરવે અટકાવવા માટે…

· 6 min read