આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, યુવા ધારાસભ્યે રાજીનામું આપી રાજકારણ છોડ્યું
પંજાબના ખારર વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ પર્યટન મંત્રી રહેલાં અનમોલ ગગન માન અચાનક રાજકારણમાંથી સન્યાસ લેતાં રાજકીય વાતાવરણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે વિધાનસભા સ?...
ડીપફેક સામે લડવા ડેનમાર્કે બનાવ્યો કાયદો, ચહેરા અને અવાજનો પણ આપશે કોપીરાઈટ
ડેનમાર્કમાં હવે કોપીરાઈટ કાયદાના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી અને આધુનિક પગલાં લેવા જઈ રહ્યુ છે. આ નવા કાયદા હેઠળ હવે માત્ર સંકલિત કલાત્મક સર્જન જ નહીં, પણ વ્યક્તિના ચહેરા, અવાજ અને હાવભાવને પ?...
અમેરિકાના લોસ એન્જેલસમાં મોટી દુર્ઘટના, કાર ચાલકે ભીડ પર ચડાવી દીધી કાર
અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં શનિવારે સાંજના સમયે એક ભયાનક ઘટના બની હતી, જ્યારે સાંતા મોનિકા બુલેવાર્ડ પર આવેલી એક મ્યૂઝિક વેન્યૂની બહાર એક કાર અચાનક લોકોની ભીડમાં ઘૂસી ગઈ. આ અણધારી ઘટનામા?...
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ વાડીનાર ટોલ વે લિમિટેડને ‘ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ’ એનાયત
માર્ગ સલામતી ક્ષેત્રે રાજ્યમાં પરિવહન વિભાગ દ્વારા સર્જાયેલ મહત્ત્વપૂર્ણ પહેલ હેઠળ “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ” વર્ષની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરવામાં આવે છે. વર્ષ 2023-24 માટે આ એવોર્?...
દક્ષિણ ભારતીય અભિનેતાનું અવસાન: કિડની માટે પુત્રીએ માંગી મદદ, ડોનર સમયસર ન મળ્યો
તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક શોકજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા અને કોમેડિયન ફિશ વેંકટનું 18 જુલાઈએ 53 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર કિડનીની સમસ્યાથી પીડાત?...
ગુજરાતની રિફાઇનરી કંપની બેન કરવાના મુદ્દે મોદી સરકારની યુરોપિયન યુનિયનને ચેતવણી
યુરોપિયન યુનિયને (EU) રશિયા વિરુદ્ધ લાદેલા તાજેતરના 18મા પ્રતિબંધ પેકેજમાં ભારતની એક મોટી રિફાઇનરી કંપનીને નિશાન બનાવતાં વિવાદ સર્જાયો છે. ગુજરાતની વાડીનાર રિફાઇનરી, જે નાયરા એનર્જી લિમિટેડ ...
પાટણમાં ખાડાવાળા રસ્તાના કારણે દુખદ અકસ્માત: વયોવૃદ્ધનું મરણ, વિસ્તારમાં શોકની લહેર
શહેરમાં સવારે થી પડી રહેલા સતત વરસાદ વચ્ચે પાટણ નગરપાલિકા દ્વારા રસ્તાના ખાડા ભરવાના કાર્યમાં બેદરકારી જોવા મળી રહી છે. એની ગંભીર અસર આજે ત્યારે સામે આવી જ્યારે વોર્ડ નંબર 8માં રહેતા વયોવૃદ?...
વડાપ્રધાન મોદી હવે બ્રિટનની મુલાકાતે જશે, વેપાર ડીલ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ચાર દિવસના વિદેશ પ્રવાસે જશે. તેઓ આવતા અઠવાડિયે બ્રિટન અને માલદીવ્સની મુલાકાત લેશે. આ દરમિયાન વેપાર કરારો અને સંબંધોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિ?...
મહારાષ્ટ્રનું ઇસ્લામપુર હવે ઓળખાશે ‘ઈશ્વરપુર’ તરીકે, ફડણવીસ સરકારનો નિર્ણય
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ઇસ્લામપુર શહેરનું નામ હવે ઈશ્વરપુર તરીકે બદલવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારના મહત્ત્વપૂર્ણ અને સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ નિર્ણયો પૈકી એક માનવામાં આવી રહ્યો...
ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના પ્રવાહ સામે કડક અભિયાન શરૂ કરી દીધું છે અને હવે એ અભિયાન ટેક જગતના દિગ્ગજ પ્લેયરો સુધી પહોંચી ગયું છે. શનિવારે ED દ્વારા ગૂગ...