થરાદ ખાતે ૪૭.૫૪ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરતા વિધાનસભાના અધ્યક્ષશંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરાયું
સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. રૂપિયા ૪૭.૫૪ લાખના ખર્?...
થરાદ ખાતે બનાસકાંઠા વન વિભાગ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 15000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા
એક વૃક્ષ માં કે નામ ના સંક્લ્પને લઇને આજ રોજ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ સેવા સમિતિ ટ્રસ્ટ થરાદ સંચાલિત સાર્વજનિક સ્મશાન ગૃહ થરાદ ખાતે શ્રી સચ્ચિદાનંદ ટ્રસ્ટ સેવા સમિતિ તથા સામાજિક વન?...
તબ્લીગી જમાતના 70 લોકો વિરુદ્ધ નોંધાયેલી FIR દિલ્હી હાઇકોર્ટે કરી રદ
દિલ્હી હાઇકોર્ટએ 17 જુલાઈ, ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં 2020ની કોવિડ-19 મહામારી દરમિયાન તબ્લીગી જમાતના વિદેશી નાગરિકોને આશ્રય આપવાના આરોપસર ચાર્જ કરાયેલા 70 ભારતીય નાગરિકો વિરુદ્ધ દાખલ થયે...
સાંતલપુરના કલ્યાણપુરા ખાતે ₹૧૧૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ ₹૧૧૦.૨૮ કરોડના વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ઇ-લોકાર્પણ યોજાયું હતું. વિવિધ વિભાગોન?...
UAE માં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી હોટેલ, બેડરૂમથી જ અડધું દુબઈ નિહાળી શકશો
દુબઈ, જે પોતાના વૈભવી ગગનચુંબી ઇમારતો અને વિશ્વવિખ્યાત આર્કિટેક્ચર માટે જાણીતું છે, હવે દુનિયાની સૌથી ઊંચી હોટલ Ciel Tower દ્વારા ફરી એકવાર વિશ્વનું ધ્યાન ખેંચવા જઈ રહ્યું છે. બુર્જ ખલીફા પછી હવે ...
છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્રની ધરપકડ, EDના દરોડા બાદ કરોડોના શરાબ કૌભાંડ મામલે કાર્યવાહી
નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગની ગંભીર તપાસ ચલાવતી એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને 18 જુલાઈ, શુક્રવારે, સવાર?...
છત્રાલમાં રિક્ષાચાલકનો 5 હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ વિસ્તારમાં એક દલદોજ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે, જ્યાં એક રિક્ષાચાલકે એકસાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક કર્યો હતો. આ ઘટના 18 જ?...
બનાસકાંઠા પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા માનસિક રીતે અસ્થિર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું
બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત પાલનપુર ખાતેના નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા એક માનસિક અસ્થિર મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવતાં પરિવારે જિલ...
બનાસકાંઠાના જુનાડીસા ગામે સ્કૂલમાં અભ્યાસ કરતી કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કઢાયો
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામે શાળાએ જતી ૭ વર્ષની માસૂમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. મળતી માહિતી મુજબ, ગ...
DRDOના ₹20,000 કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી, એર ઇન્ડિયાના 6 વિમાન બનશે નેત્રા MK-2
ભારત સરકારે ભારતીય વાયુસેના (IAF) માટે એક વિશિષ્ટ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા ₹20,000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેના હેઠળ દેશની પોતાના બનાવેલા એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) વિ?...