Skip to content
બુધવાર, નવેમ્બર 4, 2026 Ahmedabad 27°C

newschannelinindia

3,893 stories

વડોદરાના ભાયલી વિસ્તારમાં લાગુ થયો ‘અશાંતધારો’, TP સ્કીમ 3 અને 4માં હાલ અમલી

ગુજરાત સરકારે વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં ‘ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ’ (અશાંતધારા) લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ આ કાયદો ડભોઈ વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ 3 અને 4માં અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય ડભોઈના ધારાસભ્ય શૈલેષ…

· 2 min read

અમદાવાદ એરપોર્ટ પર 2 કરોડથી વધુનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા બે શખસોની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સ સ્મગલિંગનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. Directorate of Revenue Intelligence (DRI) અને Air Intelligence Unit (AIU)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે શખસોને ઝડપી પાડ્યા છે, જેઓ બેંગકોકથી અમદાવાદ આવ્યા હતા.…

· 2 min read

NCERTને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શિક્ષણ ક્ષેત્રે નવી દિશા

ભારતના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરીને કેન્દ્ર સરકારે National Council of Educational Research and Trainingને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો આપ્યો છે. આ નિર્ણય University Grants Commissionની ભલામણ બાદ લેવામાં આવ્યો છે, જે શિક્ષણ વ્યવસ્થામાં ગુણવત્તા અને સ્વતંત્રતા વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં…

· 2 min read

યુદ્ધ જેવી પરિસ્થિતિમાં યુવાનોએ લીધો વિજયનો સંકલ્પ : હનુમાન જયંતિ નિમિત્તે સામૂહિક ‘ગદા પૂજન’!

"આજે સમગ્ર વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિના ઉંબરે ઉભું છે. ઇતિહાસનું અવલોકન કરતા જણાય છે કે જે-જે યુદ્ધોમાં હનુમાનજી બિરાજમાન રહ્યા છે, ત્યાં વિજય નિશ્ચિત થયો છે. પછી તે પ્રભુ શ્રીરામની સેનામાં રહીને રાવણની લંકાનું દહન કરનારા હનુમાનજી હોય, અથવા મહાભારતમાં…

· 2 min read

ભાવનગર જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલ ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો રહ્યાં છે. જિલ્લા પંચાયતની ૪૦, ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૦ અને ૩ નગરપાલિકાની ૯૬ બેઠકો સંદર્ભે આ ચૂંટણી માટે લડવા અને ટેકો આપવા ભાજપ કાર્યકર્તાઓ સજ્જ રહ્યાં છે.…

· 2 min read

‘સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-2026’ – ગુજરાતનો સૌથી મોટો ક્રિએટર્સ ફેસ્ટ કર્ણાવતીમાં યોજાશે

1400થી વધુ રજિસ્ટ્રેશન, 10 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઉભરતા ક્રિએટર્સ માટે પણ ઉત્તમ તક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રા.સ્વ.સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર ઉપસ્થિત રહેશે. પ્રફુલ ગર્ગ, મિનાક્ષી શહેરાવત, નિખિલ ચંદવાની, જય થડેશ્વર, કુશલ મિસ્ત્રી (અમદાવાદી મેન), કુલદીપ કલેર…

· 3 min read

ભારતીય નૌકાદળને મળ્યું વધુ બળ : ‘INS તારાગિરી’ બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ

ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને શક્તિ મજબૂત બનાવવા માટે સતત સ્વદેશી યુદ્ધ જહાજોને નૌકાદળમાં સામેલ કરી રહ્યું છે. ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને આગળ વધારતા, પ્રોજેક્ટ 17A હેઠળ નીલગિરી વર્ગની અદ્યતન માર્ગદર્શિત મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ INS તારાગિરીને શુક્રવારે ઔપચારિક રીતે Indian Navyમાં…

· 3 min read

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને રાહત : રશિયાએ વધારાના તેલ-ગેસ સપ્લાયની ઓફર કરી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણ સંકટ ઊભું થયું છે. ખાસ કરીને Strait of Hormuz પર થયેલા વિક્ષેપને કારણે તેલ અને ગેસના વૈશ્વિક વેપાર પર ગંભીર અસર પડી છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા…

· 3 min read

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ઉમેદવાર ખર્ચ મર્યાદામાં મોટો વધારો, નવા નિયમો જાહેર

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની નવી મર્યાદા જાહેર કરવામાં આવી છે. વર્ષ 2021ના જૂના ઠરાવમાં સુધારો કરીને મોંઘવારી અને વધતા પ્રચાર ખર્ચને ધ્યાનમાં રાખીને…

· 2 min read

માલદા કાંડમાં મોટો વળાંક : NIA તપાસ શરૂ, TMC કોર્પોરેટરો વિરુદ્ધ FIR

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં 1 એપ્રિલ 2026ના રોજ સર્જાયેલી હિંસક ઘટનાએ રાજ્યમાં ભારે તંગદિલી પેદા કરી છે. મતદાર યાદીના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દરમિયાન નામો રદ થવાના આરોપોને લઈને ઉશ્કેરાયેલા ટોળાએ કાલિયાચક ખાતેની BDO કચેરીમાં સાત જુડિશિયલ અધિકારીઓને ઘેરી લીધા હતા.…

· 3 min read