Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

newschannelinindia

3,893 stories

પાકિસ્તાને કાબુલની હોસ્પિટલ પર કર્યો બૉમ્બમારો : 400નાં મોત, 250ને ઈજા

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર હિંસક ઘટનાએ દુનિયાને ચોંકાવી દીધું છે. પાડોશી દેશ પાકિસ્તાન પર કાબુલમાં આવેલ એક હોસ્પિટલ પર હુમલો કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ હુમલામાં આશરે 400 લોકોનાં મોત થયાં હોવાની અને 250થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં હોવાની માહિતી…

· 3 min read

ભાજપે બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, સુવેન્દુ અધિકારી મમતા બેનર્જી સામે લડશે

ભારતીય જનતા પાર્ટીએ (BJP) આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે પોતાની પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી છે. રવિવારે ચૂંટણીની જાહેરાત થયા પછી, સોમવારે (16 માર્ચ) આ યાદી જાહેર કરવામાં આવી. યાદીમાં કુલ 144 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેમાં…

· 2 min read

શતાબ્દી વર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઈ, સંઘ કાર્યના વધતા વ્યાપ અને પ્રભાવની માહિતી અપાઈ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, અખિલ ભારતીય પ્રતિનિધિ સભાસમાળખા, હરિયાણા. 13,14,15 માર્ચ 2026 ના રોજ યોજાઇ ગઈ, પ્રતિનિધિ સભાની વિસ્તૃત માહિતી આપવામાં માટે આયોજિત પત્રકાર વાર્તામાં સંબોધિત કરતાં ડો. ભરતભાઈ પટેલ (પ્રાંત સંઘચાલક, ગુજરાત) એ જણાવ્યું કે વર્તમાનમાં સંઘની દેશભરમાં 88,949 દૈનિક…

· 5 min read

ક્રૂડ ઓઇલ, ગેસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, CNG-PNG ગ્રાહકોને 100% પુરવઠો પહોંચાડાઈ રહ્યો છે : કેન્દ્રિય મંત્રાલય

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દેશના ઈંધણ પુરવઠા પર નિર્ધારિત સ્થિતિ જાહેર કરી છે. સોમવારે (16 માર્ચ) મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પત્રકારો સાથે થયેલા પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે દેશમાં ક્રૂડ ઓઇલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે…

· 3 min read

મુંદ્રા પોર્ટ પર ઈરાનથી ગેસ ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું મુંદ્રા પોર્ટ ફરી એકવાર ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. તાજેતરમાં ગેસ ભરેલું ‘શિવાલિક’ નામનું જહાજ મુંદ્રા પોર્ટના એન્કરેજ વિસ્તારમાં પહોંચી ગયું છે. આ જહાજ ઈરાનથી ગેસનો મોટો જથ્થો લઈને ભારત આવ્યું છે, જે…

· 2 min read

ગાંધીનગરમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ મોડલ સફળ, રોજ 100 ટન કચરામાંથી બનશે જૈવિક ખાતર

ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે પર્યાવરણ જાળવણીના એક અનોખા મોડલ તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા ‘વેસ્ટ ટુ વેલ્થ’ એટલે કે કચરામાંથી સમૃદ્ધિ સર્જવાનો મંત્ર સફળતાપૂર્વક અમલમાં મૂકાયો છે. શહેરમાંથી એકત્ર થતો ભીનો કચરો…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટો ફેરફાર, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશનર બદલાયા

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મોટા પ્રશાસનિક ફેરફારો કર્યા છે. પંચે પિયુષ પાંડેને હટાવીને 1992 બેચના આઇપીએસ અધિકારી સિદ્ધનાથ ગુપ્તાને રાજ્યના નવા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ કોલકાતા પોલીસમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર…

· 3 min read

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પહેલા સરકારની ભવ્ય તૈયારીઓ, અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે

ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિબિંબ માનવામાં આવે છે. આ પરિક્રમામાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે યાત્રા કરીને આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનો અનુભવ કરે છે. રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી…

· 4 min read

સંસદમાં LPG મુદ્દે હોબાળો, જેપી નડ્ડાએ કહ્યું – કોંગ્રેસ કટોકટીમાં પણ રાજકારણ કરે છે

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશમાં LPG ગેસની અછત ઉભી થવાની શક્યતા અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ મુદ્દાને લઈને વિપક્ષે સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં…

· 3 min read

અદાણી સમૂહ કેસ : રવિ નાયરની અરજી પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી કરવાની ના પાડી

અદાણી સમૂહને ટાર્ગેટ કરતા લેખોને લઈને નોંધાયેલી ફરિયાદ મામલે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સામે ‘પત્રકાર’ રવિ નાયરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે આ અરજી પર સીધી સુનાવણી કરવાની ના પાડી…

· 3 min read