Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

newschannelinindia

3,893 stories

બાળક દત્તક લેનાર મહિલાને પણ મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો ચુદાકો

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ દત્તક લેતી મહિલાઓ માટે મહત્વપૂર્ણ અને રાહત આપનાર ચુકાદો આપ્યો છે. કોર્ટના નિર્ણય અનુસાર હવે બાળક દત્તક લેનાર મહિલાઓને પણ મેટરનિટી લીવનો સમાન અધિકાર મળશે. આ નિર્ણયથી દત્તક માતાઓને જૈવિક માતાઓ જેટલા હક્કો મળવાની દિશામાં…

· 2 min read

શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં રાજીપો

શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારને રાજીપો થયો. પાપમોચીની એકાદશી પ્રસંગે સત્સંગ મંડળને આમ સાનિધ્ય મળ્યું. ગોહિલવાડનાં જાણીતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં મોરારિબાપુએ સહજ મુલાકાત લીધી હતી. વિશ્વાનંદ માતાજી સાથે આશ્રમની પ્રાસંગિક વાતચીત કરી…

· 1 min read

ભાજપાનો નક્કર નિર્ધાર : છેવાડા સુધી પહોંચે વિકાસ

નર્મદા જિલ્લામાં વિકાસને ગતિ આપવા તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દેવાલિયા જિલ્લા પંચાયત વિસ્તારના ઉચાદ ગામે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયત…

· 2 min read

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી : ઉત્તમપુરા પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફરી એકવાર પોતાની સાદગી અને ગ્રામ્ય જીવન પ્રત્યેના લગાવથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સરળ અને સહજ જીવનશૈલીનો અનોખો સંદેશ આપ્યો હતો. કોઈપણ પ્રકારના વૈભવ કે…

· 2 min read

પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો : USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ

ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ ઊભો થયો છે. ભારત સરકારે અમેરિકાની સંસ્થા United States Commission on International Religious Freedom (USCIRF) દ્વારા જાહેર કરવામાં આવેલા 2026ના વાર્ષિક અહેવાલને કડક શબ્દોમાં ફગાવી દીધો છે. આ અહેવાલને ભારતે…

· 2 min read

ભારત વિરુદ્ધ આતંકી સાજિશનો ભંડાફોડ : NIAએ 7 વિદેશી નાગરિકોને એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત વિરુદ્ધ આતંકી કૃત્યો કરવાની સાજિશનો મોટો ભંડાફોડ કર્યો છે. એજન્સીએ દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી કુલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા શંકાસ્પદોમાં છ યુક્રેનિયન અને એક અમેરિકન નાગરિકનો સમાવેશ થાય છે. આ…

· 3 min read

મોરાદાબાદથી ISIS સમર્થક ‘BDS વિદ્યાર્થી’ હારિશ અલીની યુપી ATSએ કરી ધરપકડ, સોશિયલ મીડિયા મારફતે ફેલાવતો હતો જેહાદી નેટવર્ક

ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં ફરી એકવાર આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપી ATSએ મોરાદાબાદથી 19 વર્ષીય BDS વિદ્યાર્થી હારિશ અલીની ધરપકડ કરી છે. તેના પર પ્રતિબંધિત આતંકી સંગઠન ISIS માટે યુવાનોની ભરતી કરવાનો ગંભીર આરોપ છે. તપાસમાં…

· 3 min read

ગુજરાત સરકાર આ સત્રના અંત સુધીમાં UCC બિલ લાવે તેવી સંભાવના, કમિટીએ અંતિમ રિપોર્ટ CM ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો

ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) અમલમાં લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. UCC માટે રચાયેલી વિશેષ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ 17 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં કમિટીના સભ્યોએ…

· 3 min read

ઉનાકાંડ મામલે કોર્ટનો ફેસલો : પાંચને દોષી ઠેરવ્યા, પોલીસ અધિકારીઓ સહિત 35 નિર્દોષ

વર્ષ 2016ના બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં આખરે દાયકાની લાંબી રાહ બાદ ગીર સોમનાથ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કુલ 42 આરોપીઓમાંથી 35 લોકોને દોષમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પાંચ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. આ ચુકાદો 16 માર્ચે આપવામાં આવ્યો…

· 3 min read

ગેસ અછત વચ્ચે મોટી રાહત : જામનગર વાડીનાર પોર્ટ પર ‘નંદા દેવી’ LPG ટેન્કર પહોંચ્યું

દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી LPG ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ‘શિવાલિક’ જહાજ બાદ હવે વિશાળ LPG કેરિયર ‘નંદા દેવી’ જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચી ગયું છે. આ જહાજના આગમન સાથે ગુજરાત સહિત દેશભરમાં રાંધણ ગેસ…

· 3 min read