Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

newschannelinindia

3,893 stories

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 : PM મોદીએ રજૂ કર્યું ‘MANAV’ વિઝન, માનવ-કેન્દ્રિત AI પર આપ્યો ભાર

19 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ટેક સમુદાયને સંબોધિત કરતા AIને માનવ-કેન્દ્રિત બનાવવા, નૈતિકતા અને જવાબદાર ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતને વિશ્વના સૌથી…

· 4 min read

સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ : સરકારી સેવાઓમાં ભાઈ-ભત્રીજાવાદ ‘ઘોર અપરાધ’

સુપ્રીમ કોર્ટે લોકતાંત્રિક વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી પર ભાર મૂકતા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ સંજય કુમાર અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સ્પષ્ટ કર્યું કે સરકારી સંસ્થાઓમાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ ગંભીર અપરાધ સમાન છે, ખાસ કરીને જ્યારે સરકારી સેવા સાથે…

· 3 min read

AI રેસમાં અમેરિકા-ચીન પર નિર્ભરતા નહીં, નવી દિલ્હીથી ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનો મોટો સંદેશ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં વધી રહેલી વૈશ્વિક સ્પર્ધા વચ્ચે ભારત અને ફ્રાન્સ હવે વ્યૂહાત્મક સ્વાયત્તતા (Strategic Autonomy) તરફ આગળ વધવા માટે મક્કમ દેખાઈ રહ્યા છે. નવી દિલ્હીમાં યોજાયેલી AI સમિટ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે ભારત,…

· 3 min read

શાળા-કોલેજમાં AI આધારિત અભ્યાસક્રમ આવશે – IT મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતને વૈશ્વિક સ્તરે ‘AI પાવરહાઉસ’ બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રમાં મોટા સુધારા કરવાની જાહેરાત કરી છે. AI સમિટ દરમિયાન એક મુલાકાતમાં તેમણે જણાવ્યું કે સરકાર શાળાઓ અને કોલેજોમાં AI આધારિત સાધનો ઉપલબ્ધ કરાવશે, જેથી વિદ્યાર્થીઓ ટેકનોલોજીના…

· 2 min read

ગુજરાત બજેટ 2026 : ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રમાં રાખી મોટી જાહેરાતો, કૃષિ ક્ષેત્ર માટે ₹24,022 કરોડની જોગવાઈ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રસ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. “વાવણીથી વેચાણ સુધી” ખેડૂતોને મજબૂત સહારો આપવાના સંકલ્પ સાથે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે મોટા…

· 4 min read

ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો થયો પ્રારંભ

ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો પ્રારંભ થયો છે. કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતને સફળતા મળી છે અને ભાવનગર પંથકને લાભ મળ્યો છે. ભાવનગર સુરત વચ્ચે રાજ્ય સરકારની વીજીએફ યોજના અંતર્ગત ચાલતી વિમાની સેવા ગત જાન્યુઆરીથી બંધ થતા…

· 2 min read

AI ઈમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન પીએમ મોદી સાથે ગુગલ CEO સુંદર પિચાઈની મુલાકાત

ગુગલના CEO સુંદર પિચાઈએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી, જ્યારે તેઓ નવી દિલ્હીમાં ચાલી રહેલી ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026માં ભાગ લેવા માટે ભારતમાં આવ્યા છે. 16થી 20 ફેબ્રુઆરી દરમિયાન ભારત મંડપમ ખાતે યોજાતી આ સમિટને ગ્લોબલ…

· 3 min read

PM મોદીએ તારિક રહેમાનને ભારત આવવાનું આપ્યું આમંત્રણ

બાંગ્લાદેશની તાજેતરની સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રચંડ વિજય બાદ તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમના સત્તાગ્રહણ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવતા શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ઢાકામાં મુલાકાત દરમિયાન રહેમાનને…

· 3 min read

ગુજરાત બજેટ 2026 : અંબાજી કોરિડોરથી દાહોદ એરપોર્ટ સુધી પ્રવાસન વિકાસની મોટી યોજનાઓ

ગુજરાત સરકારે વર્ષ 2026-27ના રાજ્ય બજેટમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રાજ્યને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત રીતે સ્થાન અપાવવા અને આસ્થા સાથે આર્થિક વિકાસને જોડવા માટે અંબાજી, સોમનાથ, લોથલ સહિત અનેક…

· 3 min read

ગુજરાત બજેટમાં શિક્ષણને પ્રોત્સાહન, ગાંધીનગરમાં મેગા લાઇબ્રેરી અને 15 તાલુકાઓમાં પુસ્તકાલય બનાવાશે

ગુજરાત સરકારે વર્ષ 2026-27ના વાર્ષિક બજેટમાં શિક્ષણ અને જ્ઞાન આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરી છે. ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ તરીકે ઓળખાવાનારી આ મહત્ત્વાકાંક્ષી યોજના માટે રાજ્ય સરકારે ₹100 કરોડની…

· 2 min read