અમદાવાદ : 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ₹1278 કરોડની ફાળવણી, ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનશે શહેર
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદને વૈશ્વિક સ્તરે રમતગમતનું કેન્દ્ર બનાવવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાણાકીય વર્ષના બજેટમાં ₹1278 કરોડની મોટી ફાળવણી કરીને શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવાનો રોડમૅપ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વર્ષ…










