Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

newschannelinindia

3,893 stories

Jammu Kashmir Tourism : સુરક્ષા સમીક્ષા બાદ 14 પ્રવાસન સ્થળો ફરી ખુલ્યા, પ્રવાસીઓ માટે મોટી રાહત

જમ્મુ-કાશ્મીર આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મનોજ સિન્હાએ સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં અગાઉ બંધ કરાયેલા 14 મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોને તાત્કાલિક અસરથી ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. ગત વર્ષે પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલા પછી…

· 2 min read

ગુજરાતના દરિયાકિનારાની લંબાઈ 1600 નહીં, હવે 2320 કિમી; વિધાનસભામાં ચોંકાવનારું નિવેદન

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન રાજ્યના ભૌગોલિક સીમાચિહ્નોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. અત્યાર સુધી પાઠ્યપુસ્તકો અને સરકારી દસ્તાવેજોમાં ગુજરાતનો દરિયાકિનારો 1600 કિલોમીટર લાંબો હોવાનું દર્શાવવામાં આવતું હતું, પરંતુ હવે આ આંકડો નોંધપાત્ર…

· 3 min read

લગ્ન પહેલા સંબંધ બાંધવા બાબતે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, ‘કોઈ પર સરળતાથી વિશ્વાસ ન કરવો’ – જસ્ટિસ નાગરત્ના

લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી હાલ ચર્ચાનો વિષય બની છે. સુપ્રીમ કોર્ટની ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધતા પહેલા યુવતીઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ. સુનાવણી દરમિયાન…

· 3 min read

GSEB : ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી તાજી માહિતી અનુસાર, ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ)ની…

· 2 min read

પોરબંદર દરિયાઈ વિસ્તારમાં મોટી કાર્યવાહી, ATS અને કોસ્ટ ગાર્ડે 200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપી

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે. પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં મધદરિયે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં…

· 3 min read

NewsClick પર EDનો મોટો એક્શન : FEMA હેઠળ ₹184 કરોડનો દંડ, સ્થાપક પ્રબીર પુરકાયસ્થ પણ નિશાન પર

નાણાકીય બાબતોની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વિવાદાસ્પદ ન્યૂઝ વેબસાઇટ NewsClick અને તેના સ્થાપક એડિટર-ઇન-ચીફ Prabir Purkayastha સામે વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (FEMA – Foreign Exchange Management Act, 1999) હેઠળ કુલ ₹184 કરોડનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી…

· 3 min read

ગુજરાત વિધાનસભામાં આવતીકાલે રાજ્યનું બજેટ રજૂ થશે, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે અંદાજપત્ર

ગુજરાત વિધાનસભામાં આવતીકાલે બુધવાર, 18 ફેબ્રુઆરીએ રાજ્યનું મહત્વપૂર્ણ અંદાજપત્ર રજૂ થવાનું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે, જેને લઈને રાજકીય અને આર્થિક વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ બજેટમાં રાજ્યના વિકાસ, કલ્યાણકારી યોજનાઓ અને…

· 2 min read

ઇઝરાયેલી ટુરિસ્ટ ગેંગરેપ કેસમાં 3 દોષીઓને ફાંસી, કોર્ટે કહ્યું ‘રેયરેસ્ટ ઑફ રેયર કેસ’

કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં આવેલી ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ગંગાવતીએ 6 માર્ચ 2025ના રોજ વિદેશી પર્યટકો સાથે બનેલી જઘન્ય ઘટનામાં ત્રણ દોષીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. કોર્ટે આ કેસને ‘રેયરેસ્ટ ઑફ રેયર’ શ્રેણીમાં ગણાવીને કહ્યું કે ગુનાની ગંભીરતા અને…

· 3 min read

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં ત્રણ દિવસીય ભારત યાત્રાએ, મુંબઈ આગમન બાદ મોદી સાથે હાઈ લેવલ મીટિંગ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં 17થી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર યોજાયેલી આ મુલાકાત અનેક રીતે ઐતિહાસિક અને વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે. મેક્રોંનો પ્રવાસ મુંબઈથી શરૂ થયો છે અને આ તેમની…

· 3 min read

ગુજરાતમાં મેગા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ : અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર, ગેમ્સ માટે તૈયારી તેજ

ગુજરાતમાં આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે વિકસાવવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 350 એકરમાં ફેલાયેલો સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન…

· 3 min read