Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 28°C

newschannelinindia

3,893 stories

ભારત અને GCC વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની તૈયારી, છ ખાડી દેશો સાથે આર્થિક સંબંધ મજબૂત બનશે

ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશો વચ્ચે આર્થિક સંબંધ નવા સ્તર પર પહોંચવા જઈ રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે, બંને પક્ષોએ 'ટર્મ્સ ઑફ રેફરન્સ' (ToR) પર હસ્તાક્ષર કર્યા છે, જે મફત વેપાર સમજૂતી (FTA) માટે…

· 3 min read

ભારત બનશે વૈશ્વિક ક્રિટિકલ મિનરલ્સ હબ : 54 દેશોના ગઠબંધન સાથે ડ્રેગનની મોનોપોલી ટૂટી

વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રમાં એક મહત્વપૂર્ણ ફેરફાર આવી રહ્યો છે. હવે વિશ્વની ભવિષ્યની શક્તિ માત્ર ઓઇલ પર નહી, પરંતુ ક્રિટિકલ મિનરલ્સ (મહત્વપૂર્ણ ખનિજો) પર આધાર રાખશે. આ ક્ષેત્રમાં ભારતે એક વ્યૂહાત્મક સિદ્ધિ હાંસલ કરી છે. અમેરિકાના નેતૃત્વમાં 54 દેશોના ગઠબંધનની…

· 3 min read

મેઘાલયમાં કોલસા ખાણમાં ભયાનક વિસ્ફોટ, 10 શ્રમિકોના મોત થયા હોવાની આશંકા

મેઘાલયના તાશખાઈ વિસ્તારમાં ગુરુવારે એક કોલસા ખાણમાં ભયાનક વિસ્ફોટ સર્જાયો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રચંડ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 શ્રમિકોનાં મોત થયા હોવાનું માનવામાં આવે છે, જ્યારે અન્ય ઘણા શ્રમિક ખાણની અંદર ફસાયેલા હોવાની આશંકા છે.…

· 2 min read

PM મોદીએ રાજ્યસભામાં વિશ્વની વૈશ્વિક સ્થિતિ પર જણાવ્યું ભારતનું સશક્ત સ્થાન

આજે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કરવામાં આવ્યું. તેમનું સંબોધન શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ ‘વિપક્ષ નેતાને બોલવા દો…’ના નારા લગાવ્યા. આ પ્રસંગે PM મોદીએ કોંગ્રેસ નેતા ખડગે પર કટાક્ષ કરતાં જણાવ્યું, "આદરણીય સભાપતિ ખડગેજીની ઉંમરને…

· 4 min read

ભારત ટેક્સી એપ લૉન્ચ : ઓલા-ઉબરને પડકારતી દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ

દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ ભારત ટેક્સી એપ 5 ફેબ્રુઆરી 2026થી સત્તાવાર રીતે શરૂ થઈ છે. સહકારિતા મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલી આ નવી એપ સીધી રીતે ઓલા, ઉબર અને રેપિડો જેવી ખાનગી રાઈડ-હેલિંગ કંપનીઓની મોનોપોલીને પડકારશે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ…

· 3 min read

સંસદમાં રાજકીય ગરમાવો : PM મોદી સાથે અપ્રિય ઘટના થવાની આશંકા, સ્પીકર ઓમ બિરલાનો દાવો

બજેટ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોમાં રાજકીય તણાવ વધતા લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. ગડબડ અને વિરોધ વચ્ચે આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો. નોંધનીય છે કે લગભગ 22 વર્ષ બાદ આવો પ્રસંગ બન્યો…

· 3 min read

મુંબઈમાં માનવતાને શરમજનક બનાવતો કેસ : દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ, DNA ટેસ્ટમાં પિતા જ આરોપી

મુંબઈના કફ પરેડ વિસ્તારમાંથી માનવતાને શરમજનક બનાવતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 20 વર્ષીય દિવ્યાંગ યુવતી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. લાંબી તપાસ, મેડિકલ પુરાવા અને 17 જેટલા શંકાસ્પદોના DNA ટેસ્ટ…

· 3 min read

આસારામ આશ્રમ જમીન વિવાદમાં મોટો વળાંક, 45,000 ચો.મી. જમીન ખાલી કરાવશે સરકાર

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી આસારામ આશ્રમની વિવાદિત જમીન મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતા રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે આશ્રમના કબજામાં રહેલી 45,000 ચોરસ મીટરથી વધુ જાહેર જમીન પરત લેવા માટે સરકારને લીલીઝંડી આપતા હવે આ…

· 3 min read

રશિયા-વેનેઝુએલા ઓઈલ મુદ્દે ભારતનો સ્પષ્ટ સ્ટેન્ડ, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદી અંગે કરવામાં આવેલા દાવા બાદ ભારત સરકારે કડક અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો અને દેશહિતને ધ્યાનમાં રાખીને જ ઓઇલ આયાત સંબંધિત…

· 2 min read

AMC બજેટમાં યુ-ટર્ન : કતલખાના માટેના ₹32 કરોડના પ્રસ્તાવ પર વિરોધ બાદ નિર્ણય પાછો ખેંચ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026-27 માટે ₹17,108 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, બજેટમાં દક્ષિણ ઝોનના શાહવાડી-બહેરામપુરા વિસ્તારમાં અદ્યતન સ્લોટર હાઉસ (કતલખાના) માટે ફાળવવામાં આવેલા…

· 3 min read