Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 28°C

newschannelinindia

3,893 stories

યોગી સરકારનો મોટો નિર્ણય, ચાઈનીઝ દોરીથી મોત પર લાગશે હત્યાનો ગુનો

ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે થતા અકસ્માતો અને મોતની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ચાઈનીઝ દોરીના કારણે કોઈનું મોત થાય તો તેને માત્ર અકસ્માત તરીકે નહીં, પરંતુ…

· 2 min read

22 વર્ષમાં પહેલીવાર સંસદમાં એવો તંગદિલીનો માહોલ, PM મોદીનું આભાર પ્રસ્તાવ પર ભાષણ શક્ય ન બન્યું

સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બુધવારે ઘણીવાર સ્થગિત કરવી પડી હતી. આ હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપી શક્યા નહોતા, જેના કારણે સંસદીય ઇતિહાસમાં દુર્લભ એવી પરિસ્થિતિ સર્જાઈ…

· 2 min read

‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમણે હિન્દી ભાષાને “સીમિત ભાષા” ગણાવતા કહ્યું કે ઉત્તર ભારતના લોકો તમિલનાડુમાં મુખ્યત્વે…

· 2 min read

સાણંદમાં પ્રાઈવેટ બંગલામાં દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 80થી વધુ લોકો ઝડપાયા

અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોરજ ગામની સીમ નજીક આવેલ ‘સફલ નિર્વાણા ગ્રીન્સ’ના વિકેન્ડ હોમમાં ચાલતી હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટી પર ગત રાત્રે દરોડો પાડીને પોલીસે કુલ 81 લોકોની અટકાયત કરી છે. આ કાર્યવાહી…

· 3 min read

સિવિલ સેવા પરીક્ષામાં મોટું અપડેટ, કાર્યરત IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે

સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા 4 ફેબ્રુઆરી 2026ના રોજ સિવિલ સેવા પરીક્ષા (CSE) માટેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે સેવા ફાળવણી, ઉમેદવારોની લાયકાત અને પરીક્ષા સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ અને કડક ફેરફારો કરવામાં આવ્યા છે. નવા…

· 3 min read

UGCની ફરિયાદ પર મોટી કાર્યવાહી : અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ સિદ્દીકીની ફોર્જરી કેસમાં ધરપકડ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બૉમ્બ બ્લાસ્ટ બાદ વિવાદોમાં આવેલી ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકીની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસએ કાર્યવાહી…

· 2 min read

આજે નવી દિલ્હીમાં સરકારી-સહકારી મોડેલ ‘ભારત ટેક્સી’નો શુભારંભ, અમિત શાહ કરશે લોન્ચ; ઉબર-ઓલાને મળશે ટક્કર

ટેક્સી સર્વિસ સેક્ટરમાં એક મહત્વપૂર્ણ બદલાવ લાવવાના ઉદ્દેશ સાથે સરકારી-સહકારી મોડેલ આધારિત ‘ભારત ટેક્સી’ એપનો આજે એટલે કે 5 ફેબ્રુઆરી (ગુરુવાર)ના રોજ ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના સમર્થન સાથે શરૂ થતી આ નવી રાઈડ-હેલિંગ સર્વિસ લોકો માટે…

· 3 min read

મુનવ્વર રાણાની પુત્રીએ પતિ સામે FIR નોંધાવી : દહેજ, માનસિક ત્રાસ અને ત્રણ તલાકના આરોપો

ઉર્દૂ કવિ મુનવ્વર રાણાની પુત્રી હિબા રાણાએ પોતાના પતિ અને સસરા વિરુદ્ધ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં નોંધાયેલી FIR મુજબ હિબાએ દહેજની માંગણી, સતત માનસિક અને શારીરિક ત્રાસ તથા ટ્રિપલ…

· 3 min read

ટુરિસ્ટ વિઝા પર આવેલા બે બ્રિટિશ નાગરિકોએ રાજસ્થાનમાં ‘ફ્રી પેલેસ્ટાઇન’ પોસ્ટરો લગાવ્યા, ભારત છોડવાનો આદેશ

રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પુષ્કરમાં ટુરિસ્ટ વિઝાના દુરુપયોગનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. અહીં ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલા બે બ્રિટિશ નાગરિકોએ જાહેર સ્થળો પર ‘ફ્રી પેલેસ્ટાઇન’ અને ઇઝરાયેલ વિરોધી લખાણ ધરાવતા સ્ટીકરો લગાવ્યા હોવાના આરોપ બાદ…

· 3 min read

લોકસભામાં આજે વડાપ્રધાન મોદી સંબોધન નહીં કરે, હંગામા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત

સંસદના બજેટ સત્ર દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી સતત ચાલી રહેલા હોબાળાને કારણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા હજુ સુધી શરૂ થઈ શકી નથી. આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે લોકસભામાં અભિભાષણ પર ચર્ચા દરમિયાન જવાબ આપવાના હતા, પરંતુ વિપક્ષના…

· 4 min read