Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 31°C

newschannelinindia

3,893 stories

1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડનો 50મો સ્થાપના દિવસ

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી રહી છે, જે દેશમાં દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં તેની 5 દાયકાની પ્રતિબદ્ધ સેવાઓની યાદ કરાવે છે. 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ સ્થાપિત થયેલ આ દળની શરૂઆત માત્ર સાત…

· 3 min read

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ, કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર

ગુજરાતે પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક નવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારમાં આવેલું ‘છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ’ હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં…

· 3 min read

પાકિસ્તાનના PM શરીફનું કબૂલનામું, ‘મિત્ર રાષ્ટ્રો સામે ભીખ માંગવામાં શરમ આવે છે…’

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલમાં અત્યંત નાજુક છે અને હવે તેને કોઈપણ રીતે છુપાવી શકાતું નથી. દેશ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને વિશ્વ જાણે છે કે આતંકવાદને પ્રોત્સાહન આપનારા આ દેશની આર્થિક સ્થિતિ અન્ય દેશોના દેવા પર ભારે…

· 3 min read

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર

મહારાષ્ટ્રના રાજકીય દ્રશ્યમાં આજે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો. દિવંગત નેતા અજિત પવારની પત્ની, સુનેત્રા પવાર, રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપ્યા પછી મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી. રાજ્યપાલ આચાર દેવવ્રતે દ્વારા આ પદ અને…

· 2 min read

બંગાળમાં TMCનો અંત : અમિત શાહે 2026માં વિદાયના સંકેત આપ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના નોર્થ પરગના ખાતે કાર્યકર્તા સંમેલનમાં સંબોધન આપતાં મમતા બેનર્જીની સરકાર પર જોરદાર હુમલો કર્યો. તેમણે આનંદપુરની મોમો ફેક્ટરીમાં થયેલા અગ્નિકાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે 25 લોકોના મૃત્યુ પાછળ મમતા સરકારના ભ્રષ્ટાચારનો હાથ છે.…

· 3 min read

યુટ્યુબર યુનુસ દાઉદ શેખની ધરપકડ : વાપી ટ્રાન્સપોર્ટરને સમાચાર છાપવાની ધમકી આપી પડાવ્યા ₹1.20 લાખ

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં યુટ્યુબર યુનુસ દાઉદ શેખે મીડિયા અને સરકારી વિભાગના નામે ધમકી આપી એક ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તા પડાવ્યો હતો તે કિસ્સો સામે આવ્યો છે. પીડિત ટ્રાન્સપોર્ટર ઇદ્રીસ ઇબ્રાહિમ ઇદારત ખાન, વાપીમાં રહે છે અને તેઓ વિવિધ પેપર મિલોમાંથી…

· 2 min read

2020 હિંદુવિરોધી રમખાણ કેસ : આરોપી ખાલિદ સૈફીને રમજાન મનાવવા દિલ્હી કોર્ટે આપ્યા વચગાળાના જામીન

દિલ્હીની એક કોર્ટે ગુરુવારે, 29 જાન્યુઆરી, 2026ના રોજ 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસના મુખ્ય આરોપી ખાલિદ સૈફીને અસ્થાયી જામીન મંજૂર કર્યો છે. ખાનગી વિગતો મુજબ, કોર્ટે સૈફીને પોતાના ભત્રીજાઓના નિકાહમાં ભાગ લેવા અને પરિવાર સાથે રમજાનની ઉજવણી કરવા માટે 13…

· 2 min read

ગુજરાતમાં 20થી વધુ સરકારી સેવાઓ માટે આધાર વેરિફિકેશન અનિવાર્ય

ગુજરાત રાજ્યમાં સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી (DST) વિભાગે એક મહત્વપૂર્ણ ઠરાવ અમલમાં મૂક્યો છે. વહીવટી સુધારણા આયોગની ભલામણોને આધારે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ‘ટોપ-હાઈ વોલ્યુમ…

· 2 min read

ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી અટવાયા

છેલ્લા ત્રણ દિવસથી હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલી ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત કરી દીધું છે. સિમલા, કુલ્લુ, મનાલી, સોલંગ, ધર્મશાલા અને ચંબા સહિતના પ્રવાસન વિસ્તારોમાં હજ્જારો વાહનો બરફીલા રસ્તાઓ પર ફસાઈ ગયા છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ…

· 3 min read

જમ્મુ-કાશ્મીર : ડોલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

31 જાન્યુઆરી, 2026ની સવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ડોલગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર સંપર્ક સ્થાપિત થયો હતો. વ્હાઇટ નાઈટ કોર્પ્સના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાની વ્હાઇટ નાઈટ કોર્પ્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા CRPFના સૈનિકોએ સંયુક્ત…

· 2 min read