દેશમાં તમાકુ સેવનમાં ચિંતાજનક વધારો, ગરીબ પરિવારોમાં વપરાશ વધુ
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શામિકા રવિ અને પરિષદના અન્ય સભ્ય પાર્થા બર્મન દ્વારા લખાયેલા લેખમાં ભારત માટે એક ગંભીર અને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ‘હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે 2023-24’ના આંકડાઓના આધારે લેખમાં જણાવાયું છે કે દેશમાં તમાકુ…










