સબરીમાલા ગોલ્ડ સ્કેમમાં EDના 21 સ્થળોએ દરોડા
કેરળના આસ્થાનું કેન્દ્ર ગણાતા પ્રસિદ્ધ શબરીમાલા મંદિર સાથે જોડાયેલા સોનાની ચોરી અને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાણાકીય ગેરરીતિઓ અને કાળા નાણાંના જાળને ઉઘાડવા માટે EDએ એકસાથે દક્ષિણ ભારતના ત્રણ…










