Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 28°C

newschannelinindia

3,893 stories

આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી નિમાયા

આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, સેવા સદન ખાતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ - 2 ના અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. તેજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ સોલંકી ની બદલી જિલ્લા પંચાયત, આણંદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-૨…

· 1 min read

રાઈસિન ઝેર બનાવવાની સાજિશ : ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપાયેલા ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓના કેસને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો છે. આ આતંકીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાની સાજિશ રચી રહ્યા હતા, જેમાં અત્યંત ઘાતક બાયોલોજિકલ ઝેર ‘રાઈસિન’નો ઉપયોગ કરવાનો…

· 2 min read

ક્રીડા ભારતીના ત્રિ-દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આજે સમાપન સમારોહ યોજાયો

ક્રીડા ભારતીનું ત્રિ-દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહ આજરોજ કલ્કિ તીર્થધામ, પ્રેરણાપીઠ, પીરાણા માર્ગ, કર્ણાવતી, ગુજરાત ખાતે યોજાઈ ગયો. સમાપન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે અલોક કુમાર (સહ સરકાર્યવાહ – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) તથા હર્ષભાઈ સંઘવી (ઉપ મુખ્યમંત્રી અને રમત ગમત મંત્રી,…

· 3 min read

બનાસકાંઠાના અંબાજી મંદિરે પોષી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરે પોષી પૂનમાના પ્રસંગે ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો, જેમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ છવાયો હતો. મંદિર પ્રશાસન દ્વારા મહોત્સવને સુચારુ રીતે ઉજવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોની સુવિધા માટે દર્શન વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય…

· 2 min read

છત્તીસગઢમાં સુરક્ષા દળોનું ઓપરેશન, 14 નક્સલીઓને કર્યા ઠાર

છત્તીસગઢથી એક મોટા સુરક્ષા સમાચાર સામે આવ્યા છે, જ્યાં શનિવારે સવારે સુકમા અને બીજાપુર જિલ્લાઓમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર સાથે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે, જેમાં સુકમા જિલ્લામાં બાર નક્સલવાદીઓ ઠાર થયા…

· 2 min read

મહારાષ્ટ્રમાં વગર ચૂંટણીએ મહાયુતિના 68 ઉમેદવારોની જીત, સૌથી વધુ ભાજપના

મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી વિવિધ નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને પ્રારંભિક ભારી ફાયદો મળ્યો છે. નામાંકન પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પહેલા વિપક્ષી ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચી દીધું, જેના પરિણામે મહાયુતિના કુલ 68 ઉમેદવારો ચૂંટણી વગર જ બિનહરીફ રીતે ચૂંટાયા…

· 2 min read

ખેડા લીંબાસીમાં 4–5 ગાયોની હત્યા, ગૌમાંસ સાથે આરોપીઓ ફરાર, પોલીસ તપાસ ચાલુ

ગુજરાતમાં ગૌહત્યાના મામલાઓમાં સતત વધારો નોંધાતા કાયદા-નિયમોને લઈને લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ જ ક્રમમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પણ આશરે 4થી 5 ગાયોના કપાયેલા અવશેષો મળી આવ્યા છે, જે અંગે સ્થાનિક લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી…

· 3 min read

કઠલાલ : મોટી મુડેલ ગ્રામ પંચાયતમાં પ્રાંત અધિકારીની સરપ્રાઈઝ વિઝિટ, વિકાસકાર્યોની કરી પ્રશંસા

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની મોટી મુડેલ ગ્રામ પંચાયત ખાતે આજરોજ કપડવંજ પ્રાંત અધિકારી દ્વારા અચાનક મુલાકાત (સરપ્રાઈઝ ચેકિંગ) લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીએ ગ્રામ પંચાયતની કામગીરી, આંગણવાડી, પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પ્રાંત…

· 2 min read

જામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ કાયદા ભંગ સહિતની કલમોમાં કેસ નોંધાયો

જામનગર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સમગ્ર દેશમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે સુરક્ષા એજન્સીઓ અને રાજ્ય પોલીસ સક્રિય બની છે, ત્યારે જામનગરમાં પણ એસ.ઓ.જી.…

· 2 min read

આણંદ સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી

આણંદના મોગરીમાં રહેતાં એક યુવક ત્રણેક મહિના અગાઉ પોતાના ભાઈ થકી દક્ષેશ નથુભાઈ પટેલ (રહે. ઉમતા, તા.વિસનગર, જી.મહેસાણા) તથા શિવાની ડબગર (રહે. કતારગામ, સુરત) ને મળ્યાં હતાં. જે બાદ તેઓની બંને સાથે મિત્રતા થઈ હતી અને તેઓ અવારનવાર આણંદ ખાતે…

· 3 min read