Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

newschannelinindia

3,893 stories

માઘ મેળા દરમિયાન સ્નાન પર્વે VIP પ્રોટોકોલ નહીં, CM યોગીનો સ્પષ્ટ આદેશ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે માઘ મેળાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં માઘમેળાના આયોજન, સુરક્ષા અને વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કુંભ મેળા બાદ માઘ મેળાનું આયોજન સુવ્યવસ્થિત રીતે થાય, તેની પરંપરાગત ગરિમા જળવાઈ રહે…

· 3 min read

કડાણામાં 14 વર્ષની બાળકી પર પાડોશી આધેડનું દુષ્કર્મ, ખેતરમાં લઈ જઈ ગુજાર્યું કુકર્મ

કડાણા તાલુકાના એક ગામમાં રહેતી 14 વર્ષની સગીરા પર તેના જ પાડોશમાં રહેતા એક આધેડ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિશ્વાસઘાત અને હેવાનિયતથી ભરેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવી દીધો…

· 2 min read

સત્ય નદેલા-સુંદર પિચાઇને પાછળ છોડી જયશ્રી ઉલ્લાલ બન્યાં દુનિયાની સૌથી ધનિક ભારતીય મૂળની CEO

વૈશ્વિક ટેકનોલોજી ઉદ્યોગમાં ભારતીય મૂળના સૌથી ધનિક CEOની યાદીમાં હવે ઐતિહાસિક ફેરફાર થયો છે. વર્ષોથી માઈક્રોસોફ્ટના CEO સત્યા નદેલા અને ગૂગલના CEO સુંદર પિચાઈ આ સ્થાન પર ચર્ચામાં રહેતા હતા, પરંતુ હવે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર અરિસ્ટા નેટવર્ક્સના…

· 3 min read

સુનામીથી લઈને ત્રીજા વિશ્વ યુદ્ધ સુધી… નાસ્ત્રેદમશની વર્ષ 2026 માટે ખતરનાક ભવિષ્યવાણી

નવા વર્ષની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સમગ્ર વિશ્વમાં આવનારું વર્ષ કેવું રહેશે તેને લઈને ચર્ચાઓ તેજ થઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધ, વધતી મોંઘવારી અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ફ્રાન્સના પ્રખ્યાત ભવિષ્યવક્તા નોસ્ત્રાદમસની 500 વર્ષ જૂની ભવિષ્યવાણીઓ ફરી એકવાર…

· 3 min read

1 જાન્યુઆરીથી LPG, આધાર-પાન સહિત થઈ રહ્યા છે આ 9 મોટા ફેરફાર

નવા વર્ષની શરુઆત સાથે જ બૅન્કિંગ, ટેક્સ, સિમ કાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમે સમયસર તૈયારી નહીં કરો તો તમારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. એવામાં જોઈએ કે નવા વર્ષે શું ફેરફાર…

· 3 min read

પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

અજય રાજના અદમ્ય સાહસે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ચંબલ નદીમાં મગર જેવા ભયાનક પ્રાણી સામે પોતાના પિતાનો જીવ બચાવવો કોઈ સામાન્ય વાત નથી, ખાસ કરીને ત્યારે જ્યારે અજય માત્ર 10 વર્ષનો બાળક છે. 25 જુલાઈ 2025ના રોજ બપોરે, ઉત્તર…

· 3 min read

હિન્દુ મંદિર મુદ્દે શરૂ થયેલું યુદ્ધ 20 દિવસમાં સમાપ્ત, થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે ફરી સીઝફાયર

એશિયામાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ વચ્ચે અંતે યુદ્ધ વિરામની જાહેરાત થતાં બંને દેશોના સરહદી વિસ્તારોમાં રહેતા લાખો લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. શનિવારે બંને દેશો તાત્કાલિક પ્રભાવથી સીઝફાયર લાગુ કરવા પર સહમત…

· 4 min read

મુસ્લિમો દ્વારા નવસારીના આદિવાસી યુવકની હત્યા બાદ પરિવારની વ્હારે આવ્યા વલસાડના સાંસદ ધવલ પટેલ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે તાજેતરમાં આદિવાસી યુવાન દીપક રાઠોડ (હળપતિ)ની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. દીપકના મૃત્યુ પૂર્વે સામે આવેલા વિડિયોમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ગૌહત્યા કરવા માટે તેમણે ઇનકાર કર્યો હોવાથી ગામના જ…

· 2 min read

“રમશે બાળક ખીલશે બાળક” પ્રકલ્પ અંતર્ગત આંગણવાડી બાળકોના મનોરંજન પ્રવાસમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ પ્રેરિત "રમશે બાળક ખીલશે બાળક' પ્રકલ્પ અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ચાલતા "મનોરંજન પ્રવાસમાં" ફન બ્લાસ્ટ, અમદાવાદ ખાતે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ. 'દાદા' બનીને…

· 4 min read

દિલ્હીમાં પર્યાવરણના બહાને નક્સલ-સમર્થિત નારા લગાવનારા પ્રદર્શનકારીઓને કોર્ટે જામીન આપ્યા

રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર પર્યાવરણના બહાને કથિત રીતે માઓવાદી કમાન્ડર માડવી હિડમાના સમર્થનમાં નારા લગાવવાના મામલામાં ધરપકડ કરાયેલા છ પ્રદર્શનકારીઓને શુક્રવારે 26 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જામીન આપી દીધા છે. જામીન મેળવનાર આરોપીઓમાં ઇલક્કિયા, આયશા વફિયા,…

· 3 min read