Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

newschannelinindia

3,893 stories

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો ફરી ઉત્પાત, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો

બાંગ્લાદેશમાં કટ્ટરપંથી હાદીના મોત બાદ પહેલેથી જ ચાલી રહેલી અસ્થિરતા અને હિંસક માહોલ વચ્ચે વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. દેશના જાણીતા રોક સ્ટાર અને નગર બૌલ બેન્ડના લીડ સિંગર જેમ્સ ઉર્ફે ફારુક મહમૂદ જેમ્સના કોન્સર્ટ પર ટોળાએ હુમલો…

· 3 min read

વિદેશ મંત્રીને વાંધો હોવા છતાં ન્યૂઝીલેન્ડના પીએમએ ભારત સાથેના FTAનું કર્યું સમર્થન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement – FTA) અંગેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થતાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સર્જાયો છે. ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે સત્તાવાર જાહેરાત…

· 3 min read

‘હનુમાન સુપરમેન કરતા વધુ શક્તિશાળી, અર્જુન બેટમેન કરતા વધુ સારા’ : ચંદ્રબાબુ નાયડુ

ભારતીય મહાકાવ્ય પાત્રોને હોલીવુડના સુપરહીરો કરતા વધુ મજબૂત ગણાવતા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ યુવાનોને ભગવાન રામ, કૃષ્ણ અને રામ રાજ્ય વિશે શીખવા માટે આગ્રહ કર્યો. "ભગવાન હનુમાનની શક્તિ સુપરમેન કરતા પણ વધુ છે, અર્જુન આયર્ન મેન અથવા બેટમેન કરતા…

· 4 min read

ગુજરાત બનશે એનર્જી હબ, સરકારે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી સહિત 3 મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી

ગાંધીનગરમાં 25 ડિસેમ્બર 2025ના રોજ સુશાસન દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યને ગ્રીન એનર્જીના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાના દિશામાં એક ઐતિહાસિક પગલું ભરી ત્રણ મહત્વપૂર્ણ ઊર્જા પોલિસીઓનું વિમોચન કર્યું હતું. આમાં ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025, ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ…

· 3 min read

2014 બાદ ISROએ 390 વિદેશી સેટેલાઈટ કર્યા લૉન્ચ

તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ અમેરિકાના બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઈટને સફળતાપૂર્વક પૃથ્વીના લોઅર ઓર્બિટમાં પ્રસ્થાપિત કરીને એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા બાદ ઇન્ડિયન એમ્બેસી યુએસ દ્વારા કરવામાં આવેલી જાહેરાતે ISROની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે.…

· 3 min read

ભુજમાં 14 વર્ષની હિંદુ સગીરા પર બળાત્કાર, વીડિયો વાયરલ કરી 5 મહિના સુધી શોષણ કર્યું

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષની હિંદુ સગીરાનું પાંચ મહિનાથી વધુ સમય સુધી શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો…

· 3 min read

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને ગુજરાત ભાજપ દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમિત શાહ 27 અને 28 ડિસેમ્બરે પોતાના વતન ગુજરાતની મુલાકાત લેશે.…

· 2 min read

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર યોજાશે. સોમવારથી પ્રારંભ થનાર શિબિર દરમિયાન યોજાશે વિવિધ ઉપક્રમો ગોઠવાયા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર…

· 2 min read

US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ અંગે ભારત સરકારે અમેરિકાને કરી ફરિયાદ

અમેરિકાની સરકાર દ્વારા વિઝાધારકો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પૉલિસી અમલમાં મુકાતા H-1B વિઝા રિન્યૂઅલની પ્રક્રિયા પર ગંભીર અસર પડી છે. આ નવી વ્યવસ્થાના કારણે H-1B વિઝાધારકોની અપોઈન્ટમેન્ટ મોટા પ્રમાણમાં રદ થઈ ગઈ છે અને વિઝા રિન્યૂ માટે છથી આઠ…

· 3 min read

ક્રીડા ભારતીના રાષ્ટ્રીય ભારતીય અધિવેશનનું ઉદ્ઘાટન

ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન આજરોજ મા. ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના ઉદ્બોધનમાં સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને ક્રીડા ભારતી દ્વારા ખેલ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે કરવામાં…

· 2 min read