Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

newschannelinindia

3,893 stories

ડ્રગ્સ સામે હર્ષ સંઘવીની અપીલ : ‘મિત્ર ડ્રગ્સના રવાડે ચડે તો પોલીસને આપી દો માહિતી’

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના વધતા દૂષણ સામે કડક પરંતુ સંવેદનશીલ અભિગમ અપનાવવાની અપીલ કરી છે. સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં યુવાઓને સંબોધતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો કોઈ યુવાન કે તમારો નજીકનો મિત્ર ડ્રગ્સના રવાડે ચઢી ગયો…

· 2 min read

નર્મદા : દોઢસોથી વધુ આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ છોડીને ફરી અપનાવ્યો હિન્દુ ધર્મ

ગુજરાતમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાઓ વચ્ચે નર્મદા જિલ્લામાં ઘરવાપસીનો મહત્વપૂર્ણ બનાવ સામે આવ્યો છે. અહીં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા દોઢસોથી વધુ આદિવાસી ફરી હિન્દુ ધર્મમાં પરત ફર્યા છે. આ આદિવાસી સમુદાયના લોકોએ આક્ષેપ કર્યો છે કે તેમને ફોસલાવી અને…

· 2 min read

પરંપરાગત નહી વ્યવસાયિક દૃષ્ટિકોણથી પશુપાલન કરવા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન

ઈશ્વરિયા ગામે જિલ્લા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં નિષ્ણાતો દ્વારા પરંપરાગત નહી વ્યવસાયિક દૃષ્ટિકોણથી પશુપાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને ભાવનગર જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે પશુપાલન શિબિર યોજાઈ ગઈ. જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન…

· 2 min read

અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર લગાવ્યો રોક, ભલામણો અને ટિપ્પણીઓ સ્થગિત, કેન્દ્ર-રાજ્યને નોટિસ

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના મામલે પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમના જવાબ માંગ્યા છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ કેસની સુનાવણી કરી…

· 3 min read

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ પરિવારનું ઘર સળગાવાયું, હિંદુવિરોધી હિંસા યથાવત્

બાંગ્લાદેશમાં વધતી જતી હિંદુવિરોધી હિંસાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પિરોજપુર જિલ્લાના ડુમુરિયા ગામમાં બની હતી, જ્યાં સાહા પરિવારના ઘરને નિશાન…

· 2 min read

ગુજરાત ATS–રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી, ભીવાડીમાં ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ

ગુજરાત ATSએ નશાના કાળા કારોબાર સામે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસના SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા મેગા ઓપરેશનમાં રાજસ્થાનના ખેરથલ જિલ્લાના ભીવાડી શહેરમાં ચાલતી એક ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.…

· 2 min read

આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના : કેરળ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ, એકનું મોત

ઝારખંડના ટાટાનગરથી કેરળના એર્નાકુલમ તરફ જઈ રહેલી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એલામંચિલી સ્ટેશન નજીક ભીષણ આગ લાગી હતી. ટ્રેનના એસી કોચમાં અચાનક લાગેલી આ આગમાં B1, B2 અને M1 સહિતના બે કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા. આ દુર્ઘટનામાં…

· 3 min read

ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી : ‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’

અમદાવાદની એક દિવસીય મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર તીવ્ર પ્રહાર કરતા કહ્યું હતું કે, જનતાને ગમતા અને દેશહિતમાં લેવાતા દરેક મોટા નિર્ણયનો વિપક્ષ હંમેશા વિરોધ કરે છે, તો પછી પ્રજા તેમને મત શા માટે આપે—આ સવાલ પોતે…

· 3 min read

નિફ્ટી 26,050 થી ઉપર, સેન્સેક્સ વધ્યો, મેટલના શેર ચમક્યા

PSP NURI LINE BREAK સૂચકે મંગળવાર, 23 ડિસેમ્બર, 2025ના રોજ નિફ્ટીમાં સ્પષ્ટ વેચાણ બાજુનો સંકેત આપ્યો હતો, જ્યારે વેચાણ સ્તર 26,164.55 નોંધાયું હતું. તે સમયે આગાહી કરવામાં આવી હતી કે નિફ્ટી આ સ્તરથી લગભગ 100થી 200 પોઈન્ટ સુધીનો ઘટાડો જોઈ…

· 4 min read

નવા વર્ષ પહેલાં દિલ્હી પોલીસનું ‘ઓપરેશન આઘાત’, 285 આરોપી ઝડપાયા

નવા વર્ષ પહેલાં દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવાના હેતુથી દિલ્હી પોલીસે વિશાળ પાયે ‘ઑપરેશન આઘાત 3.0’ શરૂ કર્યું છે. આ ખાસ અભિયાન હેઠળ પોલીસ દ્વારા એક્સાઇઝ એક્ટ, NDPS એક્ટ અને જુગાર અધિનિયમ સહિતના કાયદાઓ અંતર્ગત કાર્યવાહી કરીને કુલ 285…

· 2 min read