ખેતીમાં અનોખો ચમત્કાર : ધારીના દિતલા ગામે એક જ આંબા પર પાકે છે 14 જાતની કેરી!
ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામે ખેતી ક્ષેત્રમાં એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ સામે આવ્યો છે. પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ એક જ આંબાના વૃક્ષ પર 14 અલગ-અલગ જાતની કેરીઓ ઉગ?...
ભોપાલ મિસ્ટ્રી ડેથ કેસ : ટ્વીશા શર્મા કેસમાં આવ્યો નવો વળાંક, મોત મામલે CCTV ફૂટેજ આવ્યા સામે
મધ્યપ્રદેશના ભોપાલના હાઈપ્રોફાઈલ કટારા હિલ્સ વિસ્તારમાં 33 વર્ષીય ટ્વીશા શર્મા ના રહસ્યમય મોતના કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. કેસ સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ CCTV વીડિયો સામે આવ્યો છે, જે હાલ...
દિલ્હી ચક્કાજામ એલર્ટ : 21–23 મે સુધી રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત, પરિવહન વ્યવસ્થા પર પડશે અસર
દેશની રાજધાની Delhi માં પેટ્રોલ, ડીઝલ અને CNGના સતત વધતા ભાવોથી પરેશાન વાણિજ્યિક વાહન ચાલકો હવે આંદોલનના માર્ગે ઉતર્યા છે. વિવિધ ડ્રાઇવર યુનિયનો દ્વારા 21 મે થી 23 મે સુધી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી ...
સુપ્રીમ કોર્ટનો કડક સ્ટેન્ડ : રખડતા શ્વાનોને શેરીઓમાંથી હટાવવાનો આદેશ યથાવત, અરજીઓ ફગાવાઈ
સુપ્રીમ કોર્ટએ રખડતા શ્વાનોના મુદ્દે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું છે કે અગાઉનો આદેશ યથાવત રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કોર્ટે ડોગ લવર્સ અને એનિમલ વેલફેર સં...
અમદાવાદ ગૌમાંસ કેસમાં કડક ચુકાદો : 3 દોષિતોને 8 વર્ષની સખત કેદ, કોર્ટે ગણાવ્યું ‘સમાજવિરોધી કૃત્ય’
અમદાવાદની સેશન્સ કોર્ટે ગૌમાંસ વેચાણ કેસમાં મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપતા ત્રણ દોષિતોને 8 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ દરેક દોષિત પર ₹2 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં સમી...
ભારત સરકારનો સ્પષ્ટ સંદેશ : અમેરિકાની ચેતવણી વચ્ચે પણ રશિયન ઓઇલ ખરીદી ચાલુ રહેશે
ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખવામાં આવશે, ભલે અમેરિકા તરફથી કોઈ દબાણ હોય કે ન હોય. આ નિવેદન ભારતની ઉર્જા સુરક્ષા અન?...
આસામ પાસપોર્ટ વિવાદમાં નવો વળાંક : પવન ખેડા કેસમાં રણદીપ સુરજેવાલાનું નામ સામે
આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ના પરિવાર સાથે જોડાયેલા પાસપોર્ટ વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે. આ કેસમાં તપાસને તેજ કરતા આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ?...
યુએપીએ કેસોમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “જામીન નિયમ, જેલ અપવાદ”
સુપ્રીમ કોર્ટએ યુએપીએ (Unlawful Activities Prevention Act) હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓના જામીન અંગે એક મહત્વપૂર્ણ અને વ્યાપક અસર ધરાવતું અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “જામીન એ નિયમ છે અને જેલ અપવાદ”,...
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો
ભારતમાં મોંઘવારીનો દબાણ વધુ તેજ બન્યો છે, કારણ કે માત્ર 5 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સવારે ઉઠતાની સાથે જ મિડલ ક્લાસ પરિવાર માટે આ સમાચાર મોટો આંચકો સાબ?...
સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રધ્ધા અનિવાર્ય – મોરારિબાપુ
ધોળામાં શારદાપીઠનાં નારાયણનંદ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ સાથે વૈદિક સનાતન ધર્મોત્સવ અને વિષ્ણુ મંડપ સાથે યજ્ઞ યોજાયેલ, જેમાં ઉદ્બોધનમાં મોરારિબાપુએ સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દ?...