Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 33°C

oneindianews

8,892 stories

સુરતના વરાછામાં દહેજના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી, પતિ સહિત બેની ધરપકડ

સુરતના વરાછા વિસ્તારમાં દહેજના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. રીતુબેન નામની પરિણીતાએ સાસરિયાઓ દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.…

· 2 min read

ઈરાનના ડ્રોન હુમલા બાદ સાઉદીની રાસ તનુરા રિફાઈનરી બંધ, બ્રેન્ટ ક્રૂડ 9% ઉછળ્યું; વૈશ્વિક ઊર્જા સંકટની ભીતિ

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે વૈશ્વિક ઊર્જા બજારમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. માહિતી મુજબ, ઈરાન દ્વારા Saudi Aramcoની મહત્વપૂર્ણ રાસ તનુરા રિફાઈનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પછી સુરક્ષાના કારણોસર રિફાઈનરીને તાત્કાલિક બંધ…

· 2 min read

પચ્છેગામમાં મુરલીધર નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે મહા વિષ્ણુયજ્ઞ યોજાયો

ગોહિલવાડના ઐતિહાસિક પચ્છેગામમાં મુરલીધર નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે મહા વિષ્ણુયજ્ઞ યોજાયો. અહીંયા ભાગવત કથા સાથે વિરાટ ધર્મ મહોત્સવ યોજાયો જેમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી. પચ્છેગામમાં મુરલીધર નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને રવિવાર તા.૨૨થી શનિવાર…

· 1 min read

ગીર સોમનાથના કોડિનારમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈના સમર્થનમાં જુલૂસ, અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ નારા

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુના અહેવાલો સામે આવ્યા બાદ ગુજરાતના કોડિનારમાં તેમના સમર્થનમાં જુલૂસ કાઢવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, આ રેલી ગીર સોમનાથ જિલ્લાના કોડિનારમાં બુખારી મહોલ્લાથી કબ્રસ્તાન સુધી કાઢવામાં આવી હતી.…

· 2 min read

દુબઈમાં ફસાયા ભારતના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ: ફ્લાઇટ રદ થતાં વતન વાપસી અટકી, પરિવારજનો ચિંતિત

મિડલ ઈસ્ટ વિસ્તારમાં વધતા સૈન્ય તણાવના કારણે દુબઈમાં ગયેલા ભારતના અનેક લોકો ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. માહિતી મુજબ, Dubaiમાં પુણેના લગભગ 90 એમબીએ વિદ્યાર્થી અને ઠાણેના 23 લોકો હાલમાં અટવાઈ ગયા છે. ફ્લાઇટ સેવાઓ પર પડેલા પ્રભાવને…

· 3 min read

PM મોદીએ સાણંદથી કહ્યું : “ઇન્ડિયા ઈઝ કેપેબલ, ઇન્ડિયા ઈઝ કોમ્પિટીટીવ, ઇન્ડિયા ઈઝ કમિટેડ”

ગુજરાત હવે સેમિકન્ડકટર હબ બનવાની દિશામાં દ્રઢપગે આગળ વધી રહ્યું છે. સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસિલિટીની ભૂમિકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રારંભ કરવામાં આવી છે. આ સાથે જ ભારતની પહેલી…

· 3 min read

છત્તીસગઢના જનજાતિ ગામોમાં મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયને વનવાસી કલ્યાણ આશ્રમનું સમર્થન

અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા માનનીય સુપ્રીમકોર્ટના ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ Digbal Tandi vs. State of Chhattisgarh and others કેસમાં આપવામાં આવેલા ચુકાદાને હાર્દિક આવકાર આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે છત્તીસગઢના જનજાતિ  વિસ્તારોમાં મિશનરીઓના પ્રવેશને પ્રતિબંધિત કરતા બોર્ડ લગાવવા…

· 2 min read

આંધ્રપ્રદેશમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ : 18ની મોત, 6 ગંભીર ઘાયલ

આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં આવેલા વેટલાપલેમ ગામમાં શનિવારે એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભયાનક ધડાકો થયો, જેમાં અનુકણનિય 18 લોકોના મૃત્યુની જાણ થઇ છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 20 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા…

· 2 min read

પીએમ મોદી દ્વારા સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન

ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાના દ્રષ્ટિકોણથી આજે (28 ફેબ્રુઆરી) દેશ માટે ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સાણંદ GIDC ખાતે રોડ શો પછી માઇક્રોન ટેક્નોલોજી (Micron Technology) ના ATMP (Assembly, Testing, Marking & Packaging) પ્લાન્ટનું ઉદ્ઘાટન…

· 2 min read

સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, હજારો લોકોએ પીએમનું અભિવાદન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સાણંદમાં આગમન કર્યા અને ત્યાં સાડા ત્રણ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજાયો. તેમની આગમન સમયે સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને હજારો લોકોએ પીએમનું આદરપૂર્વક સ્વાગત કર્યું. https://twitter.com/Bhupendrapbjp/status/2027684400486371328 પહોંચ…

· 2 min read